Home Archive by category બોલિવૂડ (Page 18)

બોલિવૂડ

બોલિવૂડ
બોલિવૂડના ફેમસ કપલ ઝહીર ઈકબાલ અને સોનાક્ષી સિન્હા આ દિવસોમાં પોતાની અંગત જિંદગીને ખૂબ એન્જાેય કરી રહ્યાં છે. હાલમાં જ ઝહીર ઈકબાલ અને સોનાક્ષી સિંહા સાથે વેકેશન માણવા બહાર ગયા હતા. આ દરમિયાન સોશિયલ મીડિયા પર દાવાઓ થવા લાગ્યા કે સોનાક્ષી સિન્હા પ્રેગ્નેન્ટ છે. સોશિયલ મીડિયા પર લોકોએ ઝહીર ઈકબાલ અને સોનાક્ષી સિન્હાને અભિનંદન આપવાનું […]Continue Reading
બોલિવૂડ
ભારતીય સિનેમાના પ્રખ્યાત અને દિગ્ગજ અભિનેતા રાજ કપૂરની ૧૦૦મી જન્મજયંતિ ૧૪ ડિસેમ્બરે ઉજવવામાં આવી રહી છે. કપૂર પરિવાર આને લઈને ખૂબ જ ઉત્સાહિત છે અને આ સંબંધમાં પરિવારના કેટલાક ખાસ લોકો તાજેતરમાં જ ઁસ્ નરેન્દ્ર મોદીને મળવા દિલ્હી પહોંચ્યા હતા. ફિલ્મોમાં અભિનયની સાથે રાજ કપૂરે નાની ઉંમરમાં જ ફિલ્મોનું નિર્દેશન અને નિર્માણ કરવાનું પણ શરૂ […]Continue Reading
બોલિવૂડ
અલ્લુ અર્જુનની પુષ્પા ૨ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. ફિલ્મે રિલીઝ થયાના ૭માં દિવસે દુનિયાભરમાં ૧૦૦૦ કરોડની કમાણીનો આંકડો પાર કરી એક નવો રેકોર્ડ બનાવ્યો છે. આખું વર્ષ ચાહકો બોકસ ઓફિસ પર હિટ ફિલ્મની રાહ જાેઈ રહ્યા હતા, હવે પુષ્પા ૨એ પૈસાનો વરસાદ કરી નાંખ્યો છે. એવું લાગી રહ્યું છે કે, આ […]Continue Reading
બોલિવૂડ
બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનો ચાર્મ કંઈક અનેરો છે. જાે કોઈ અભિનેતા ફિલ્મમાં હોય, તો દુનિયાભરના ચાહકો તેને સિલ્વર સ્ક્રીન પર જાેવા માટે ઉત્સુક હોય છે. ફિલ્મમાં લીડ એક્ટર હોય કે પછી નાનો રોલ હોય, લોકોને માત્ર સલમાન ભાઈની મતલબ હોય છે. હવે તે બોલિવૂડ એક્ટર વરુણ ધવનની એક મોટી ફિલ્મમાં જાેવા મળશે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ […]Continue Reading
બોલિવૂડ
અલ્લુ અર્જુનની બ્લોકબસ્ટર ફિલ્મ ‘પુષ્પા ૨’ થિયેટરોમાં ધૂમ મચાવી રહી છે. ફિલ્મે તેના પહેલા અઠવાડિયામાં જ કરોડોની કમાણી કરી લીધી છે. પરંતુ, આ ફિલ્મને લઈને જેટલી ચર્ચા થઈ રહી છે, એટલી જ ચર્ચા આ ફિલ્મના ખલનાયકની પણ થઈ રહી છે, જેને ચાહકો ક્રિકેટર કૃણાલ પંડ્યા સમજી ગયા હતા. આ ફિલ્મના વિલનનું નામ, જેના દેખાવને કારણે […]Continue Reading
બોલિવૂડ
અલ્લુ અર્જુનની ‘પુષ્પા ૨’એ બોક્સ ઓફિસ પર એવું તોફાન મચાવ્યું કે મોટા રેકોર્ડ્‌સ ઉડી ગયા. આ ફિલ્મે વિશ્વભરમાં ૮૮૦ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. સોમવારે ભારતના કલેક્શનમાં ઘટાડો જાેવા મળ્યો છે, પરંતુ તેમ છતાં અલ્લુ અર્જુન સામે ન તો જવાન ટકી શક્યા કે ન તો સની દેઓલ. પરંતુ શું તમે જાણો છો કે બંને ફિલ્મોના […]Continue Reading
બોલિવૂડ
પિતા-પુત્રએ એકબીજા વિરુદ્ધ હ્લૈંઇ નોંધાવી સાઉથના સુપરસ્ટાર મંચુ મોહન બાબુના ઘરમાં ચાલી રહેલા આંતરિક મતભેદો હવે પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયા છે. મામલો એટલો વધી ગયો કે બંને પિતા-પુત્રને પોલીસ સ્ટેશન જવું પડ્યું અને બંનેએ એકબીજા સામે ફરિયાદ નોંધાવી. ગયા સોમવારે મંચુ મનોજે પહારી શરીફ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હતો, જેમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો […]Continue Reading
બોલિવૂડ
ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં ઘણા રિયાલિટી શોનો હિસ્સો રહી ચૂકેલી ગૌહર ખાને હાલમાં જ એક ટીવી સિરિયલમાં ડેબ્યૂ કર્યું છે, જાેકે તેનું નામ ઇન્ડસ્ટ્રીમાં ઘણું જૂનું છે, તેણે અત્યાર સુધી કોઈ ટીવી શોમાં કામ કર્યું નથી. હવે અભિનેત્રી શાહરૂખ ખાનના પહેલા ટીવી શો ‘ફૌજી’ની બીજી સીઝનનો ભાગ બની ગઈ છે. પોતાના ડેબ્યુ માટે ઉત્સાહ દર્શાવતા તેણીએ કહ્યું […]Continue Reading
બોલિવૂડ
વર્ષ ૨૦૨૪ ટૂંક સમયમાં સમાપ્ત થવા જઈ રહ્યું છે અને આવનારા વર્ષ ૨૦૨૫થી લોકોને ઘણી અપેક્ષાઓ છે. તે જ સમયે, બોલિવૂડ ફિલ્મ નિર્માતાઓ પણ તેમની આગામી ફિલ્મોને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. ૨૦૨૫ માં, એક્શન અને થ્રિલર સહિત વિવિધ શૈલીની ફિલ્મો રિલીઝ થશે, પરંતુ અહીં અમે આગામી રોમેન્ટિક ફિલ્મો વિશે વાત કરી રહ્યા છીએ. ૨૦૨૫માં […]Continue Reading
બોલિવૂડ
અલ્લુ અર્જુન આ દિવસોમાં ‘પુષ્પાઃ ધ રૂલ’ એટલે કે ‘પુષ્પા ૨’ દ્વારા થિયેટરોમાં રાજ કરી રહ્યો છે. તેની ફિલ્મને લોકોનો જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. લોકો તેની વાઇલ્ડ ફાયર સ્ટાઇલને પસંદ કરી રહ્યા છે. આ જ કારણ છે કે આ ફિલ્મ એક પછી એક નવા રેકોર્ડ બનાવી રહી છે. આ દરમિયાન ફિલ્મ નિર્માતા રામ ગોપાલ […]Continue Reading