વરુણ ધવનની અપકમિંગ ફિલ્મ બેબી જાેનને લઈ ચાહકોમાં અલગ જ ક્રેઝ જાેવા મળી રહ્યો છે. ખુદ વરુણ ધવન આ ફિલ્મની આખી ટીમ સાથે પ્રમોશનમાં વ્યસ્ત છે. બેબી જાેન ફિલ્મમાં વરુણ ધવન પહેલી વખત સાઉથ ઈન્ડિયન અભિનેત્રી કીર્તિ સુરેશની સાથે કામ કરશે. આ ફિલ્મમાં વામિકા ગબ્બી પણ છે. આ ફિલ્મને સાઉથના મશહુર ડાયરેક્ટર એટલીએ ડાયરેક્ટ કરી […]Continue Reading
















Recent Comments