ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી એક ચોંકાવનારો સમાચાર સામે આવી રહ્યા છે. ક્યોંકિ સાસ ભી કભી વહુ થી સહિત અનેક ટીવી સિરીયલમાં કામ કરી ચૂકેલા અભિનેતા વિકાસ સેઠીનું ૪૮ વર્ષની ઉંમરે મૃત્યું થયું છે.અભિનેતાનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું છે. વિકાસ સેઠી વર્ષ ૨૦૦૦ દરમિયાન ઘરે ઘરે ફેમસ હતા. તેમણે ક્યોંકિ સાસ ભી કભી બહુથી, કહી તો હોગા, સહિત […]Continue Reading














Recent Comments