‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના નાના ટપ્પુની તોફાન લોકોને આજે પણ યાદ છે. ૯ વર્ષ સુધી અભિનેતા ભવ્ય ગાંધીએ ‘ટપ્પુ’ની ભૂમિકા ભજવીને દર્શકોનું ખૂબ મનોરંજન કર્યું. જ્યારે તેણે શો છોડવાનો ર્નિણય કર્યો ત્યારે શોના ઘણા ચાહકો તેના ર્નિણયથી નારાજ હતા. સોની સબ ટીવીનો આ ફેમસ શો છોડ્યા બાદ ભવ્યે નાના પડદાથી દૂરી બનાવી લીધી હતી. […]Continue Reading















Recent Comments