Home Archive by category ગુજરાત (Page 297)

ગુજરાત

ગુજરાત
એનીમલ વેલ્ફેર બોર્ડનાં માનદ જિલ્લા પશુ કલ્યાણ અધિકારી અને સમસ્ત મહાજનના ટ્રસ્ટી,  મહારાષ્ટ્ર ગૌ સેવા આયોગનાં સભ્ય પરેશ શાહનો ૪ જાન્યુઆરી એ જન્મદિવસ એનીમલ વેલ્ફેર બોર્ડનાં માનદ જિલ્લા પશુ કલ્યાણ અધિકારી અને સમસ્ત મહાજનના ટ્રસ્ટી, મહારાષ્ટ્ર ગૌ સેવા આયોગનાં સભ્ય પરેશ શાહનો  4 જાન્યુઆરી એ જન્મદિવસ છે. ગાય સેવા અને પશુ કલ્યાણ પ્રત્યે મુંબઈથી પરેશ […]Continue Reading
ગુજરાત
જેતપુર મોટી હવેલી ખાતે પ્રિયંકરાય બાવાજીની જન્મજયંતિની ઉજવણીજેતપુર મોટી હવેલી ખાતે આદરણીય પ્રિયંકરાય બાવાજીની જન્મજયંતિની ભક્તિભાવ અને ભવ્યતા સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગ શુભ દર્શન પ્રસાદ, સમારોહ દરમ્યાન મંત્રોચ્ચાર અને આધ્યાત્મિક ઉત્સાહ વચ્ચે ઠાકોરજીનું પૂજન-દર્શન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ગ્લોબલ કન્ફેડરેશન ઑફ કાઉ-સેન્ટ્રીક ઇન્સ્ટિટ્યુશન્સ (GCCI)ના Continue Reading
ગુજરાત
ગોંડલ નાના સખપુર ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા વિશાળ સરોવર માટે સૌપ્રથમવાર ગણેશભાઈ ગોંડલ દ્વારા ભવ્ય લોક-ડાયરાનું આયોજનમહા રક્તદાન કેમ્પ તા.૪ જાન્યુઆરી, શનીવારે સમય ૩-૦૦  થી ૬-૦૦  ભવ્ય લોક-ડાયરો : રાત્રે ૯-૦૦ કલાકથી સંપૂર્ણ લોકભાગીદારીથી ગોંડલ તાલુકાના નાના સખપુર ગામે ગ્રામજનો અને રાજકોટ, અમદાવાદ, સુરત શહેરમાં વસતા નાના- મોટા ઉધોગકારો દ્વારા પોતાના વતનમાં વિશાળ સરોવર Continue Reading
ગુજરાત
વડોદરા માસારોડ-ગજેરા રોડ, કણઝટ, તા.પાદરા જી.વડોદરા અભિલાષા ટ્રસ્ટ સંચાલિત વૃધ્ધાશ્રમ મુલાકાતે પધારતા ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી  બાગબાન વૃદ્ધાશ્રમ દરેક વૃદ્ધ વ્યક્તિ સન્માન અને પ્રેમ સાથે જીવવાને પાત્ર છે જે બાગબાન વૃદ્ધાશ્રમ માસર-ગજેરા રોડ પર વદ્ધો માટે નું ઘર, બાગબાન દિકરીનું ઘર હાલમાં વૃદ્ધો માટે સારી એવીં વ્યવસ્થા નિહાળી ખૂબ પ્રભાવિત થતા સ્વામીજી બાગબાન Continue Reading
ગુજરાત
રાજકોટના ૨૫ વર્ષ પહેલા ભાસ્કર-પરેશ અપહરણ કેસમાં કોર્ટ દ્વારા વર્તમાનમા તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરીને છોડી મૂક્યા છે. રાજકોટમાં ૨૫ વર્ષ પહેલા સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવનાર ભાસ્કર-પરેશ અપહરણ કેસમાં આજે કોર્ટે ચુકાદો આપ્યો છે. આ કેસમાં તમામ આરોપીઓને નિર્દોષ છૂટકારો આપવામાં આવ્યો છે. ૪૭ જેટલા આરોપીઓને આ ચુકાદાથી રાહત મળી છે. વર્ષ ૨૦૦૦માં પરેશ શાહ […]Continue Reading
ગુજરાત
લિક્વિડ મેટલ બનાવવાની પ્રક્રિયા દરમિયાન ટૂ યર પ્લેટફોર્મ પર આગ ભભૂકી ઉઠી હતી સુરતમાં હજીરામાંથી એક મોટી ઘટના સામે આવી છે, એક કંપનીમાં આગ લાગવાની દૂર્ઘટના બની છે, ૪ લોકોનું મોત અને અન્ય થયા ઘાયલ સુરતના હજીરા સ્થિત આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ કંપનીના કોરેક્સ-૨ પ્લાન્ટમાં આજે એક વિસ્ફોટ થયો હતો, જેના પગલે ભીષણ આગ ફાટી […]Continue Reading
ગુજરાત
ધ્રોલ પંથકમાં બીજા દિવસે વીજતંત્ર દ્વારા અવિરત વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યુંજામનગર શહેરમાં તેમજ જામનગર ગ્રામ્ય અને ધ્રોલ પંથકમાં સતત બીજા દિવસે વીજતંત્ર દ્વારા અવિરત વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જામનગરમાં પખવાડિયાના વિરામ બાદ ગઈકાલે વહેલી સવારથી વીજ તંત્ર દ્વારા ફરીથી વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે કાર્યવાહી મંગળવારે સતત બીજા દિવસે […]Continue Reading
ગુજરાત
બે અઠવાડિયા પહેલા મોટરસાયકલના શોરૂમમાંથી રોકડ રકમની ચોરીની તપાસ કરીને પોલીસે ૨ આરોપીઓને ઝડપી પાડ્યા, ઝડપાયેલા મુખ્ય આરોપી સામે મુંબઈ પંથકમાં ૧૬ જેટલા ગુના નોંધાઈ ચૂક્યાજામનગરમાં બે અઠવાડિયા પહેલા મોટરસાયકલના એક શોરૂમમાંથી રૂ. ૨,૩૭,૪૪૦ ની રોકડ રકમની ચોરીનો ગુનો નોંધાયો હતો. પોલીસે આ બનાવની તપાસ કરીને ૨ આરોપીઓને ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા મુખ્ય આરોપી સામે […]Continue Reading
ગુજરાત
ર્જીંય્ દ્વારા ગામમાં કેટલાક શખ્સો ગેરકાયદેસર રીતે ગેસ સિલિન્ડરો રિફિલ કરીને તેનું વેચાણ કરનારા પર દરોડા પાડી ગેરકાયદેસર વેપારનો પર્દાફાશ કરી ૩ લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કર્યોપાટણમાં ગેરકાયદેસર રીતે ગેસ રીફિલિંગનો પર્દાફાશ થયો, ૨ શખ્સોની ધરપકડ કરવામાં આવી અને ગેરકાયદેસર ગેસ રીફિલિંગનો માલ જપ્ત કરવામાં આવ્યો. પાટણ તાલુકાના ચારૂપ ગામમાં ર્જીંય્ દ્વારા ગેરકાયદેસર ગેસ Continue Reading
ગુજરાત
પોલીસને મળેલી બાતમીના આધારે કરવામાં આવેલી કાર્યવાહીમાં ૫૬ ઇન્જેક્શન અને ૪૪ સિરીંજ કબજે કરવામાં આવ્યાનવા વર્ષની ઉજવણીની અગાઉ ઇસનપુર પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે નશાકારક ઇન્જેક્શનનો મોટો જથ્થો ઝડપી પાડી ૨ આરોપીઓની ધરપકડ કરી છે. નવા વર્ષના ઉત્સાહ પહેલાં, અમદાવાદમાં ઇસનપુર પોલીસ એ એક મોટી નશાકારક ઈન્જેક્શન જથ્થો પકડ્યો છે. પોલીસે ૫૬ ઇન્જેક્શન્સ અને […]Continue Reading