Home Archive by category ગુજરાત (Page 298)

ગુજરાત

ગુજરાત
ખેડાના ઠાસરા તાલુકાની પ્રાથમિક શિક્ષક સહકારી ધિરાણ મંડળીની ચૂંટણીમાં શિક્ષકો વચ્ચે થયો વિવાદ, અપશબ્દો અને મારી નાખવાની ધમકી આપી છે. ખેડા જિલ્લાની ઠાસરા તાલુકાની પ્રાથમિક શિક્ષક સહકારી ધિરાણ મંડળીની ચૂંટણીમાં વિજયી બનેલા શિક્ષક સુરેશ પટેલ વિરુદ્ધ ગંભીર આરોપો લાગ્યા છે. ખેડાના ઠાસરા તાલુકાની પ્રાથમિક શિક્ષક સહકારી ધિરાણ મંડળીની ચૂંટણીમાં શિક્ષકો વચ્ચે થયો વિવાદ અપશબ્દો અને Continue Reading
ગુજરાત
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વર્ષ ૨૦૨૪ માં એક વર્ષ દરમિયાન ૩૬ અંગદાન થયા જેણે ૧૨૪ જેટલા જરૂરિયાતમંદોને નવજીવન બક્ષ્યુંઅમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાન અને સ્કિન ડોનેશન ક્ષેત્રે શ્રેષ્ઠત્તમ કામગીરી કરવામાં આવી રહી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાન અને સ્કિન ડોનેશન ક્ષેત્રે શ્રેષ્ઠત્તમ કામગીરી કરવામાં આવી રહી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વર્ષ ૨૦૨૪ માં એક વર્ષ દરમિયાન કુલ Continue Reading
ગુજરાત
હસતું રમતું બાળક અચાનક અકસ્માતનો શિકાર, હિંચકા પર બાળકનું મોત નિપજ્યું વડોદરામાં માતા-પિતા માટે આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો. શહેરમાં હિંચકા પર રમતાં બાળકનું મોત નિપજ્યું.વડોદરા માં માતાપિતા માટે આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો. શહેરમાં હિંચકા પર રમતાં બાળકનું મોત નિપજ્યું. ૧૦ વર્ષના બાળકનું મોત નિપજતાં પરીવારમાં શોકનો માહોલ છવાયો. હિંચકા પર હસતું રમતું બાળક […]Continue Reading
ગુજરાત
અમદાવાદમાં અકસ્માતની ગંભીર ઘટના સામે આવી છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ૯ વર્ષની નાની બાળકી સાયકલ લઈને સ્કૂલે જઈ રહી હતી તે દરમિયાન કોર્પોરેશનની કચરાની ગાડીએ બાળકીને કચડીને મોતને ઘાટ ઉતારી. અમદાવાદ શહેરના સરસપુર વિસ્તારમાં આજે સવારે એક કરુણ ઘટના બની છે. પરમાનંદની ચાલીમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની કચરાની ગાડીએ નવ વર્ષની બાળકીને ટક્કર મારતાં તેનું મૃત્યુ થયું […]Continue Reading
ગુજરાત
શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના નવનીત પ્રમુખ અમૃતભાઈ ગઢીયા દ્વારા જળ સંચયના કાર્યને વધુમાં વધુ વેગ આપવા માટે દરેક ઇન્ડસ્ટ્રીઝમાં વરસાદી પાણી માટે બોર રિચાર્જ તો કરવો જ જોઈએ પણ સાથે સાથે બારે મહિના દરેક લોકોને શુદ્ધ પાણી મળે તેના માટે વ્યક્તિદીઠ સામાન્ય રીતે ત્રણ થી પાંચ લીટર સ્ટોરેજ ના હિસાબે એક વ્યક્તિ દીઠ 1500 લીટર […]Continue Reading
ગુજરાત
વૈશ્વીક સ્તરે જળ, જંગલ, જમીન, જનાવર, જનની સુખાકારી માટે કાર્યરત સમસ્ત મહાજન દ્વારા સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી અને ભારત સરકારનાં એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયાનાં માનદ સદસ્ય ડો. ગીરીશ શાહ દ્વારા ગુજરાતના જીવદયા પ્રેમી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રૂબરૂ મળી બજેટ 2025-26 માટે જૈવિક ખેતી માટેના પ્રોત્સાહન, “જૈવિક ગુજરાત Continue Reading
ગુજરાત
રાજકોટ : તાજેતરમાં અમરેલી માં ભાજપ નાં બે જૂથો વચ્ચે રાજકીય વૈમનસ્ય ને કારણે સ્થાનિક ધારાસભ્ય સામે અનેક આક્ષેપ કરતો પત્ર વાઇરલ થયો હતો જે બાબતે સામેના જૂથ સામે ફરિયાદ નોંધાઈ હતી અને તે કેસમાં જેમણે ગુનામાં મુખ્ય ભૂમિકા ભજવી નહોતી તેવી પાટીદાર સમાજ ની દિકરી ને આરોપી બનાવી તેની મધરાતે ધરપકડ કરી જાહેર માર્ગ […]Continue Reading
ગુજરાત
ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં ઉત્તરાયણ દરમિયાન વરસાદની આગાહી અને ઠંડીમાં પણ વધારો થશે. રાજ્યના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી દિવસોમાં હવામાનમાં ભારે પલટો આવવાની આગાહી કરી છે. જાન્યુઆરી માસના પ્રથમ સપ્તાહમાં ગુજરાતમાં કડકડતી ઠંડીનો અનુભવ થશે. ઉત્તર-મધ્ય ગુજરાત અને પંચમહાલના કેટલાક ભાગોમાં તાપમાન ૮ ડિગ્રી સુધી ઘટી શકે છે. વલસાડ અને જામનગરમાં Continue Reading
ગુજરાત
પોલીસ દ્વારા અનેક સ્થળે વાહન ચેકિંગઃ દારૂના નશાખોરોને શોધી કાઢવા બ્રેથ એનેલાઇઝર દ્વારા પણ ચેકિંગ કરાયું જામનગર શહેરમાં ૩૧ ડિસેમ્બરની ઉજવણી અંતર્ગત પોલીસ તંત્ર સતર્ક બન્યું છે, અને શહેરમાં કોઈ દારૂનો નશો કરીને છાકટાવેડા ન કરે, તે સંદર્ભમાં પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે, અને પોલીસ દ્વારા સધન ચેકિંગ કરાઇ રહ્યું છે. જામનગર શહેર વિભાગના […]Continue Reading
ગુજરાત
નરાધમે સગીરા પર દુષ્કર્મ આચરીને વીડિયો બનાવ્યો હતો વલસાડમાં કિશારી સાથે દુષ્કર્મની ઘટનાને પહલે ચકચાર મચી છે. આ બનાવમાં ટ્યુશનમાં ભણતા કિશોરે જ કિશોરી સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. વલસાડમાં અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતી કિશોરી સાથે મિત્રતા કેળવી બાદમાં યુવકે લલચાવી ફોસલાવી દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો […]Continue Reading