Home Archive by category ગુજરાત (Page 299)

ગુજરાત

ગુજરાત
આણંદમાં ય્જીઇ્‌ઝ્રની એસટી બસમાં ઘેટાં-બકરાની માફક ખીચોખીચ મુસાફરો ભરાયા, વિડીયો થયો વાયરલ આણંદમાં ‘સલામત સવારી, એસટી અમારી’ આ સૂત્ર વારંવાર સાંભળવા મળતું હોય છે. પરંતુ આણંદથી કઠાણા જતી એસટી બસમાં ૧૦૦થી વધુ મુસાફરો ભર્યાનો વિડીયો વાયરલ થતાં આ સૂત્રની સત્યતા પર સવાલો ઉઠી રહ્યા છે. આ વિડીયોમાં બસમાં ચિક્કાર મુસાફરો ભરેલા જાેવા મળી રહ્યા છે. […]Continue Reading
ગુજરાત
રાજકોટમાં કન્ટ્રક્શન સાઈટ પર કામ કરતાં વધુ એક શ્રમિકનું મોત નિપજ્યું. ન્યૂ ૧૫૦ ફૂટ રીંગ રોડ પર બની રહેલ બિલ્ડિંગની કામગીરી કરતા ૯મા માળેથી શ્રમિક નીચે પટકાયો. રાજકોટ માં કન્ટ્રક્શન સાઈટ પર કામ કરતાં વધુ એક શ્રમિક નું મોત નિપજ્યું. ન્યૂ ૧૫૦ ફૂટ રીંગ રોડ પર બની રહેલ બિલ્ડિંગની કામગીરી કરતા ૯મા માળેથી શ્રમિક નીચે […]Continue Reading
ગુજરાત
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલ સારંગપુર બ્રિજ ૧.૫ વર્ષ માટે બંધ કરવામાં આવશે. અમદાવાદ શહેરના સારંગપુર બ્રિજને નવા બનાવવાની કામગીરીના ભાગરૂપે આગામી દોઢ વર્ષ માટે બંધ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. આ બ્રિજ ૨ જાન્યુઆરી, ૨૦૨૫ થી ૩૦ જૂન, ૨૦૨૬ સુધી વાહન વ્યવહાર માટે બંધ રહેશે. વૈકલ્પિક માર્ગની વિગત આશરે ૨૦૦ મીટર જેટલી લંબાઈ વાળો સારંગપુર […]Continue Reading
ગુજરાત
સુરતના પલસાણાના તુંડી ગામે ફાયરિંગની ઘટનામાં ચાર લોકો ઘાયલ થયા. સુરત ના પલસાણા ના તુંડી ગામે ફાયરિંગ ની ઘટના બનવા પામી. આ ઘટનામાં ચાર લોકો ઘાયલ થતા સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. આ ઘટનામાં યુવાન દ્વારા પિતાની બંદૂકથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું. યુવાનના પિતા એક આર્મી જવાન હોવાથી તેમની પાસે બંદૂક હતી. જ્યારે લોકોનું […]Continue Reading
ગુજરાત
અમદાવાદના સરખેજ વિસ્તારમાં ઁઝ્રમ્એ દરોડા પાડતા ૯ શકુનિઓની અટકાયત કરી. સરખેજના રહેણાંક મકાનમાંથી જુગાર રમાતો હતો. અમદાવાદ ના સરખેજ વિસ્તારમાં ઁઝ્રમ્એ દરોડા પાડતા ૯ શકુનિઓની અટકાયત કરી. સરખેજના રહેણાંક મકાનમાંથી જુગાર રમાતો હતો. ઁઝ્રમ્ ને બાતમી મળતા રહેણાંક મકાન પર દરોડા પાડી શકુનિઓની અટકાયત કરી અને ૧ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો. મળતી માહિતી મુજબ […]Continue Reading
ગુજરાત
ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર વધુ એક વખત અકસ્માત જાેવા મળ્યો. બુધેલ ગામ નજીક કાર અને રિક્ષા વચ્ચે ટક્કર થતાં અકસ્માત સર્જાયો. ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર વધુ એક વખત અકસ્માત જાેવા મળ્યો. બુધેલ ગામ નજીક કાર અને રિક્ષા વચ્ચે ટક્કર થતાં અકસ્માત સર્જાયો. ગમખ્વાર અકસ્માતમાં ત્રણથી વધુ લોકોને ઈજાઓ પંહોચી. અકસ્માતમાં રિક્ષામાં સવાર લોકોને ગંભીર ઇજા […]Continue Reading
ગુજરાત
પાલનપુર પશ્ચિમ પોલીસે ગણતરીના કલાકોમાં વેપારીને છોડાવ્યો હતો. બનાસકાંઠામાં પૈસાની લેતી દેતી મામલે વેપારીનું શનિવારે રાત્રે અપહરણ કરવામાં આવ્યું હતું. પોલીસે ધનસુરાથી અપહ્યત વેપારીને છોડાવી ૪ શખ્સોને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે. ચારેય આરોપીઓ સામે પાલનપુર પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. શનિવારે રાત્રે ધીરજ માળી નામના વેપારીનું રૂપિયા ૫૦ હજારની લેતી દેતીના Continue Reading
ગુજરાત
સોમનાથ મરીન પોલીસ દ્રારા ચેકીંગ હાથ ધરાયું છે. થર્ટી ફર્સ્ટની પાર્ટી માટે પોલીસે અત્યારથી જ તૈયારી શરૂ કરી દીધી છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. યુવા હૈયાઓ ૨૦૨૫ના વર્ષને આવકારવા તૈયાર છે ત્યારે પોલીસે પણ ઠેર ઠેર બંદોબસ્તની વ્યવસ્થા કરી છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના […]Continue Reading
ગુજરાત
કોઈપણ જાતના ડિગ્રી કે સર્ટિફિકેટ વગર એલોપેથિક દવા તથા ઇન્જેક્શન આપી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો હતો. પાટણ જીલ્લામાં ઝોલા છાપ ડોક્ટરની એસઓજીએ ધરપકડ કરી છે. હારીજના કતાર ગામ પાસે નકલી દવાખાનું ચલાવતો હતો. અજીત નામના નકલી ડોક્ટરને ર્જીંય્એ ઝડપી પાડી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. નકલી ડોક્ટર લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો હતો. […]Continue Reading
ગુજરાત
અમદાવાદના સાણંદમાં ગટરની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી લીધો હરિઓમ સોસાયટીમાં ઉભરાઇ રહ્યા છે ગટરના પાણી અમદાવાદના સાણંદમાં ગટરની સમસ્યાથી લોકો ત્રાહિમામપોકારી ગયા છે. જેમાં હરિઓમ સોસાયટીમાં ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે. ગટરના પાણી ઉભરાતા ગંદકી ફેલાઈ રહી છે અને રોગચાળાનો ભય ફેલાયો છે. આ અંગે નગરપાલિકામાં અવારનવાર રજૂઆત કરવામાં આવી છે. તેમછતા તંત્ર દ્વારા કોઈ […]Continue Reading