Home Archive by category ગુજરાત (Page 301)

ગુજરાત

ગુજરાત
પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનમાં આગામી ૧ જાન્યુઆરી, ૨૦૨૫થી નવું ટાઈમ ટેબલ લાગુ કરવામાં આવી રહ્યું છે. આમાં કેટલીક ટ્રેનોની સ્પીડ વધારવામાં આવી રહી છે, જેના કારણે આ ટ્રેનો તેમના વર્તમાન નિર્ધારિત સમય પહેલા તેમના ગંતવ્ય સ્થાન પર પહોંચી જશે. આ વખતે અમદાવાદ ડિવિઝનમાંથી પસાર થતી ૯૫ ટ્રેનોની સ્પીડ વધારવામાં આવી છે. સાથે જ ૪૮ ટ્રેનોના […]Continue Reading
ગુજરાત
બનાસકાંઠાના વડગામ તાલુકાના ધનપુરા ગામની સીમમાં ગઈકાલે વહેલી સવારે આગ લાગેલી કાર મળી આવી હતી અને તેમાં કારનો ચાલક બળીને ભડથું થઈ જતા સ્થાનિકોએ વડગામ પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોચીને તપાસ હાથ ધરી હતી. કારમાં ભગવાન રાજપૂત નામના વ્યક્તિનું સળગી જવાથી મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું હતું. જાેકે પોલીસે મૃતકનો એફએસએલ અને ડીએનએ […]Continue Reading
ગુજરાત
લુણાવાડા તાલુકાના લાલસર ગામની ગાયત્રી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધો.૨ ના વિદ્યાર્થીને રોબેટિક એજ્યુકેશન કીટ આપતા તેમાં રહેલી પેન્સિલ સેલ ની બેટરી ફાટતા બાળક ગંભીર ઇજાગ્રસ્ત થયું છે અને આખું ગુમાવવાનું વારો આવ્યો છે. મહીસાગર જિલ્લા ના લુણાવાડા તાલુકા ના લાલસર ગામની એક ખાનગી શાળામાં ધોરણ બે માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને એજ્યુકેશન કીટ અભ્યાસ અર્થે અપાતા બાળક […]Continue Reading
ગુજરાત
જસદણ પંથકમાં છેલ્લા ૧ મહિનામાં ૫ જેટલા પોકસો દુષ્કર્મ, અપહરણ જેવા ગુના પોલીસ ચોપડે નોંધાયા છે. સાથે જસદણમાં અવારનવાર સગીરા સાથે દુષ્કર્મ અપહરણ જેવા કિસ્સા બનતા હોય છે, ત્યારે વધુ એક સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. જસદણમાં રહેતી ૧૭ વર્ષની સગીરાને અહીંના વડોદ ગામે રહેતો પરિણીત યુવક મિત્રની મદદથી ભગાડી ગયો હતો. સગીરા […]Continue Reading
ગુજરાત
બેંગલુરુના એન્જિનિયર અતુલ સુભાષના આત્મહત્યા કેસને લઈને સુરતમાં પત્ની પીડિત પતિઓએ પ્રદર્શન કર્યું. દેખાવકારોએ પોતાના હાથમાં પ્લેકાર્ડ લઈને કાયદા હેઠળ મહિલાઓના અધિકારોના દુરુપયોગનો મુદ્દો ઉઠાવ્યો હતો અને પુરુષો માટે એક કમિશનની રચના કરવાની પણ માંગ કરી હતી. આંદોલનકારીઓએ જણાવ્યું હતું કે ખોટા કેસો દ્વારા અત્યાચાર ગુજારાયેલા પુરુષોને ન્યાય આપવા માટે નક્કર પગલાં લેવા જાેઈએ. મળતી Continue Reading
ગુજરાત
સુરત શહેરમાં છ્‌જી અને શહેર ર્જીંય્ પોલીસે મોટું ઓપરેશન પાર પાડયું છે. ઈન્ટરનેશનલ કોલને લોકલ કોલમાં ડાઇવર્ટ કરી સરકારી તિજાેરીને મોટો ચૂનો ચોપડવાનો મોટો પર્દાફાશ થયો છે. અડાજણના ઝોયાજ હબ અને વેસુના એક્સુલ્યુટ શોપર્સમાં દરોડા પાડયા હતા. અડાજણ ઝોયાજ હબમાં જિયો ૫૦૦ લાઈન લઇ કોલ ડાઇવર્ટ કરતા હતા. વેસુના એકસુલટ શોપર્સમાં ૨૫૦ લાઈન એક્ટિવ કરવી […]Continue Reading
ગુજરાત
સુરતમાં વધુ એક પતિ હેવાન બન્યો છે. ગોડાદરા વિસ્તારમાં પતિએ જ પત્નિનું ગળુ કાપી હત્યા કરી છે. રાત્રે સૂઈ રહેલી પત્નીનું પતિએ ગળું કાપી નાખ્યું છે. માતાનું ગળું કપાયેલી હાલતમાં જાેતા દીકરીઓએ બુમાબુમ કરી હતી. તાત્કાલિક મહિલાને હોસ્પિટલમાં ખસેડતા ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી. પતિ જયસુખ વાણિયા જ પત્ની નમ્રતાનો હત્યારો બન્યો છે. […]Continue Reading
ગુજરાત
મોરબીમાં પાટીદાર યુવા સંઘની આગેવાનીમાં સનાળા ગામે સંમેલન યોજાયું મોરબીમાં પાટીદાર સમાજના યુવાનોને યેનકેન પ્રકારે વ્યાજના ચક્રમાં ફસાવીને કે પછી હનીટ્રેપમાં ફસાવીને તેની પાસેથી રૂપિયા પડાવવામાં આવે છે. જેથી પાટીદાર યુવા સંઘની આગેવાનીમાં સનાળા ગામે પટેલ સમાજ વાડીમાં સંમેલન યોજાયું હતું. જેમાં વિશાળ સંખ્યામાં પાટીદાર યુવાનો સહિતના લોકો હાજર રહ્યા હતા અને મોરબીમાં વ્યાજખોરો Continue Reading
ગુજરાત
ગુજરાત ભાજપના સંગઠનમાં નવી નિમણૂંકો બાદ આંતરિક વિખવાદ જાેવા મળી રહ્યો છે. કેટલાક મંડળ પ્રમુખોની નિમણૂંકને લઈને સવાલો ઉઠ્‌યા છે. ત્યારે હવે એક નવો વિવાદ સામે આવ્યો છે. ત્યારે સીએમઓમાંથી હાંકી કઢાયેલા ધ્રુમિલ પટેલ વોર્ડ પ્રમુખ બનાવી દેવાયો છે. પીએસઆઈ પોસ્ટિંગ, બિલ્ડરોની પાસ કરાવતા હોવાની ફરિયાદો છેક પીએમઓમ સુધી પહોંચી હતી, એ જ નેતાને હવે […]Continue Reading
ગુજરાત
ભરૂચમાં વધુ એક કંપનીમાં મોટો અકસ્માત સર્જાયો છે. દહેજની ય્હ્લન્ કંપનીમાં ગેસ ગળતર થતા ચાર કામદારોના મોત નિપજ્યા છે. શનિવારે રાત્રે બનેલ ઘટનામાં ત્રણ કામદાર અને એક કર્મચારીનું ગેસ લાગતાં મોત થયા છે. પોલીસે તપાસ હાથ ધરી પોસ્ટમોર્ટમની પ્રક્રિયા શરૂ કરાવી છે.Continue Reading