Home Archive by category ગુજરાત (Page 302)

ગુજરાત

ગુજરાત
અમદાવાદની ધરતી ફરી અકસ્માતના લોહીથી રક્તરંજિત બની છે. શહેરના જમાલપુર વિસ્તારમાં બ્રિજ પાસે આજે સવારે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. વૃદ્ધ દંપતીને કારે અકસ્માત સર્જ્‌યો હતો, જેમાં એક મહિલાનું મોત નિપજ્યું છે. તેમજ બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. કારચાલકે કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. પહેલા બ્રિજની દિવાલ સાથે કાર ટકરાઈ હતી. દિવાલ સાથે ટકરાયા બાદ […]Continue Reading
ગુજરાત
હવામાન વિભાગની આગાહીને પગલે પાટણ શહેર સહિત જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વાદળછાયુ વાતાવરણ અને ગાઢ ધુમ્મસને કારણે લોકો ઠંડીથી ઠુંઠવાયા છે તો બીજી તરફ વાદળછાયા વાતાવરણને કારણે એરંડાના પાકમાં ઈયળ અને ફુલિયાના રોગની શરૂઆત થઈ છે જાે આગાહીને પગલે કમોસમી વરસાદ થાય તો ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાય તેવી સ્થિતિ ઊભી થવા પામી છે જેથી […]Continue Reading
ગુજરાત
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે લેટેસ્ટ અપડેટ આપતા કહ્યું કે, આજથી રાજ્યમાં ઠંડીમાં વધારો થશે. રાજ્યના તમામ જિલ્લાઓમાં ૧ થી ૨ ડિગ્રીનો ઘટાડો થશે. અમદાવાદમાં આજે ૧૫ ડિગ્રી તાપમાન નોંધાયું. તો અમદાવાદના પાછલા ૨૪ કલાકમાં ૨.૫ ડિગ્રીનો ઘટાડો થયો છે. ગાંધીનગરમાં ૧૪ ડિગ્રી તાપમાન નોંધાયું. હવેથી અમદાવાદમાં ૧૫ ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. આગામી ૨૪ […]Continue Reading
ગુજરાત
સોમનાથ, સુત્રાપાડા, વેરાવળ તેમજ ગીર સોમનાથ-જુનાગઢ જીલ્લાના વર્ષા થી જાણીતા એવા યશસ્વી પત્રકાર દીપકભાઈ કકકડ તેના થનગનતા અને મનગમતા જીવનના ૬૦ વર્ષ માં રવિવારે પ્રવેશ કરી રહયાછે સમાચાર પત્રો અને જાહેરખબર એજન્સી ના સંચાલક યુવા એવા દીપકભાઈ કકકડ વરીષ્ઠ પત્રકાર છે. સ્વ.પિતાશ્રી વ્રજલાલભાઈ કકકડ અને માતાશ્રી સ્વ.દમયંતીબેન ના આર્શિવાદથી ચાર દસકાનું વર્તમાન પત્રોની દુનીયામાં અસોમ Continue Reading
ગુજરાત
કણકોટ પાટિયા સામે રોડ પર આજે સવારે ગમે તે કારણસર ઈનોવેટીવ સ્કૂલની બસના ચાલકે સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવતાં બસ એક ટુ વ્હીલરને હડફેટે લઈ નજીકના વીજ થાંભલા સાથે અથડાઈ હતી. જેને કારણે વીજ થાંભલો જમીનમાંથી ઉખેડીને સીધો બસના આગળના કાચમાં ઘુસી ગયો હતો. જાેકે રાજકોટ તાલુકા પોલીસે આ અકસ્માતમાં છાત્રોને ઈજા થઈ કે કેમ તે […]Continue Reading
ગુજરાત
બગસરામાં નગરપાલિકા દ્વારા દર વર્ષે રૃા ૭૦૦નો વધારાનો વેરાબોજ ઝીંકવાનાં વિરોધમાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આગાી તા.૩૧મી ડિસેમ્બરે શહેર બંધનું એલાન આપવામાં આયું છે. જાે કે, સુધરાઈ પ્રમુખ અને ધારાસભ્યએ નગરપાલિકાની નબળી આર્થિક સ્થિતિને કારણે વેરાવધારો અનિવાર્ય બની ગયાનો દાવો કર્યો છે. બગસરામાં જુદા-જુદા વેરા નાખવામાં આવતા દર વર્ષે રૃ.૭૦૦નો વેરાબોજ શહેરીજનોને પડતો હોવાથી આ […]Continue Reading
ગુજરાત
સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર કેસમાં ૫૦ ટકા જગ્યા બઢતીથી ભરવાની દરખાસ્ત કરાઈ હતી. ત્યારે સરકાર મંજૂરી આપશે તે અપેક્ષાએ કોર્પોરેશને સ્વયં બઢતી આપતા વિવાદ થયો છે. કર્મીઓના બઢતીના ઓર્ડર રદ થઈ શકે છે તેમ કોર્પોરેશનમાં ચર્ચાનું જાેર જાેવા મળ્યું છે. સુરત શહેર કોપોર્રેશનમાં સરકારની મંજૂરી વગર ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર વર્ગ ૧ માટે […]Continue Reading
ગુજરાત
કિરણસિંહ પ્રદેશ ભવાની સેના ગુજરાતનો અધ્યક્ષ છે. ઝ્રૈંડ્ઢ ક્રાઈમે મ્ઢ પોન્ઝી સ્કીમ કૌભાંડમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાને એક મહિનાથી ફરાર હતો તેને ઝડપી પાડ્યો છે. ભૂપેન્દ્રસિંહ ઝાલાને શરણ આપનાર કિરણસિંહ ચૌહાણની દવાડા નજીક ફાર્મ હાઉસ પરથી ધરપકડ કરવામાં આવી છે. કિરણસિંહ પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી કિર્તીસિંહ ઝાલાનો ભાણેજ હોવાનું જાણવા મળ્યું છે. આ સંબંધોને કારણે રાજકીય વર્તુળોમાં ભારે Continue Reading
ગુજરાત
મલ્ટી સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલ માં જાે ડોક્ટર મળે તો આવતીકાલે જ નિમણુંક કરવી છે રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલએ ભાવનગર હોસ્પિટલની મુલાકાત લીધી હતી. ૨૦૦ કરોડ રૂપિયાના ખર્ચે બનેલ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના વિવિધ વિભાગોની અંદર હોસ્પિટલના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. ડોક્ટરની અછતને લઈને ઋષિકેશ પટેલએ મહત્વનું નિવેદન આપ્યું છે. ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, રાજ્ય સરકાર […]Continue Reading
ગુજરાત
બોટાદના ખસ ગામ સહિત અન્ય ગામના લોકોએ રોડ ચક્કાજામ કર્યો,ખસ રોડ પહોળો કરવાની માંગ સાથે રોડ પર કર્યો ચક્કાજામ. બોટાદ જિલ્લાના ખસ ગામ અને આલિંગરી ગામના લોકોએ રોડ તાત્કાલિક પહોળો કરવા માટે વિસ્ફોટક વિરોધ પ્રદર્શન કર્યો. ખસ રોડના સાંકડા હોવાને કારણે ઘણા વખતથી અકસ્માતો સર્જાઈ રહ્યા છે, જેના કારણે લોકો હંમેશા દુઃખી રહે છે. આ […]Continue Reading