સુરતમાંથી શ્રીમંત વાલીઓએ ગરીબ બનીને પોતાના બાળકોને ઇ્ઈ હેઠળ શાળાઓમાં અપાવ્યો પ્રવેશ, તંત્રએ ૭ શાળાના ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓના એડમિશન રદ કર્યા રાજ્યમાંથી વધુ એક બોગસકાંડ સામે આવ્યું છે. સુરતની સ્કૂલો રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ બોગસ એડમિશનના મામલામાં સમાચાર સામે આવ્યા છે. રાઇટ ટુ એજ્યુકેશન સહાયતા માટેની સ્કીમનો દુરુપયોગ કરવામાં આવ્યો છે, જેમાં બંગલા અને વિદેશ […]Continue Reading


















Recent Comments