પોલીસે એક આરોપીની ધરપકડ કરી, ૧૦ આરોપી ફરારસુરેન્દ્રનગરમાં જીસ્ઝ્રના અધિકારીઓેએ દારૂમનો મસમોટો જથ્થો ઝડપી પાડ્યો છે.એસએમસીની ટીમને માહિતી મળી હતી કે ચોટીલાના નવા વિલેજ કમલેશભાઈ ભીમજીભાઈ ઢોલાના ફાર્મમાં દારૂનો જથ્થો રાખવામાં આવ્યો છે. આ માહિતીને આધારે પોલીસે અહીં દરોડો પાડ્યો હતો. અહીંથી પોલીસે રૂ.૩૧,૦૨,૨૪૩ ની કિંમતની વિદેશી દારૂની ૫૪૩૩ બોટલો કબજે કરી હતી. તે સિવાય […]Continue Reading


















Recent Comments