બેન્ક ખાતા સીઝ કરવાનું કહીને કરી ઠગાઈ અમદાવાદના નારણપુરામાં રહેતા એક યુવકને ઝ્રમ્ૈં ના અધિકારીની ઓળખ આપીને તેની સાથે રૂ.૨,૯૨,૪૪૦ ની છેતરપિંડી કરવામાં આવી હતી. આ અંગે નારણપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. આ બનાવની વિગત મુજબ નારણપુરામાં મીરામ્બીકા સ્કૂલ પાસે બંસીધર એપાર્ટમેન્ટમાં રહેતા જૈનમ બિપીનભાઈ શાહ(૨૫) ને ૩૦.૧૧.૨૦૨૪ થી ૨.૧૨.૨૦૨૪ દરમિયાન કોઈ મોબાઈલ નંબર […]Continue Reading


















Recent Comments