Home Archive by category ગુજરાત (Page 311)

ગુજરાત

ગુજરાત
સુરેન્દ્રનગરમાં ખાનગી ફાયનાન્સ કંપનીનું કૌભાંડ બહાર આવ્યું. ફાયનાન્સ કંપની બનાવટી દસ્તાવેજ દ્વારા હોમલોન આપી છેતરપિંડી કરતી હોવાની ઘટના સામે આવી. સુરેન્દ્રનગરમાં ખાનગી ફાયનાન્સ કંપનીનું કૌભાંડ બહાર આવ્યું. ફાયનાન્સ કંપની બનાવટી દસ્તાવેજ દ્વારા હોમલોન આપી છેતરપિંડી કરતી હોવાની ઘટના સામે આવી. કંપની પાસેથી હોમલોન લેવામાં છેતરપિંડીનો ભોગ બનેલા અંદાજે ૨૦ લોકોએ પોલીસ ફરિયાદ કરતા Continue Reading
ગુજરાત
રાષ્ટ્રીય પરશુરામ સેના સનાતન ધર્મ અને હિન્દુત્વની ભાવના સાથે રાષ્ટ્રીય સ્તરે છેવાડાના માનવી સુધી સાથ સહકાર સાથે વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરી રહી છે. તારીખ ૨૧ ડિસેમ્બરનાં રોજ હરિયા સ્કૂલ – જામનગર ખાતે નવનિયુક્ત પદાધિકારીઓનો સ્વાગત અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો. જામનગર ૭૮ વિધાનસભાનાં ધારાસભ્ય શ્રીમતી રિવાબા જાડેજાનાં હસ્તે દીપ પ્રાગટય સાથે કાર્યક્રમની સુંદર શરૂઆત કરવામાં Continue Reading
ગુજરાત
ગુજરાત સરકારશ્રી ગૃહ વિભાગ હેઠળના હોમગાર્ડઝ દળના પ્લાટૂન કમાન્ડર અધિકારી  માટેની પરીક્ષા ગુજરાત રાજ્ય હોમગાર્ડઝ દળના વડા માનનીય કમાન્ડન્ટ જનરલ મનોજ અગ્રવાલ સાહેબ IPSના માર્ગદર્શન હેઠળ સેન્ટ્રલ ટ્રેનીંગ ઇન્સ્ટિટ્યૂટ જરોદ મુકામે યોજવામાં આવ્યો હતો જેમાં ગુજરાત ભરમાંથી મોટી સંખ્યામાં ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા.આરેન્ક ટેસ્ટ પરીક્ષા કમિટીના એચ.એમ.ચુડાસમા એસ.એસ.ઓ. ગુજરાત, ડોકટર Continue Reading
ગુજરાત
ઇફકો અને ગુજકોમાસોલના અધ્યક્ષ અને પૂર્વ મંત્રી શ્રી દિલીપ સંઘાણી એ ગુજરાતમાં આગામી તા ૨૫ થી ૨૭ ડીસે. કુલ ૦૩ દિવસ દરમ્યાનભારે માવાઠાનીહવામાન ખાતાની આગાહીના સમાચારનાં સંદર્ભમાં રાજ્યના મુખ્યમંત્રી, કૃષિ મંત્રી તેમજ કૃષિ સચિવ ને પત્ર લખી સંભવિત માવઠાની સચોટ માહિતિ મેળવી અસર વાળા વિસ્તારનો સર્વે કરવા તેમજ માવઠાના સમય દરમ્યાન સરકાર દ્વારા ખરીદવામાં આવેલો […]Continue Reading
ગુજરાત
કલ્યાણપુર તાલુકાના ગાંધવી ગામે પત્નીએ દારૃ પીવાની ના કહેતા પતિએ આપઘાત કર્યો હતો. મોરબીના કાલિકા પ્લોટમાં રહેતા ૩૫ વર્ષના યુવાને માનસિક તણાવમાં આવીને ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત થયું હતું. જયારે બીજા બનાવમાં વાંકાનેરના કોટડાનાંયાણી ગામના યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. કલ્યાણપુર તાલુકાના ગાંધવી ગામે રહેતા ભગવાનગર પ્રકાશગર રામદત્તી નામના ૩૬ […]Continue Reading
ગુજરાત
કલ્યાણપુર તાલુકાના રણજીતપુર ગામે રહેતું દંપતી એક પ્રસંગ પતાવી અને પોતાના મોટરસાયકલ પરત ફરી રહ્યા હતા. ત્યારે લીંબડી ગામ નજીક પૂરઝડપે આવી રહેલા એક ટ્રકના ચાલકે તેમને ઠોકર મારતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં આ પતિ-પત્નીના મૃત્યુ નીપજ્યા હતા. આ કરુણ બનાવની પોલીસ દફતરે જાહેર કરવામાં આવેલી વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના રણજીતપુર ગામે રહેતા જેઠાભાઈ ધાનાભાઈ […]Continue Reading
ગુજરાત
રાજકોટ શહેરમાં નામચીન શક્તિ ઉર્ફે પેંડા ગેંગના સાગરીતોનો આતંક વધતા મામલો હવે રાજકોટ પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ રાજકોટ આવવવાના હતા તે પહેલા આરોપીઓએ હત્યા કેસના નજરે જાેનાર સાક્ષી અને તેના મિત્રો પર છરી વડે હુમલો કરી કેસમાંથી ખસી જવા ધમકી આપી હતી. જાેકે, આ સમગ્ર ઘટના ઝ્રઝ્ર્‌ફમાં કેદ થઈ હતી. પેંડા ગેંગના […]Continue Reading
ગુજરાત
મહેસાણાના વિસનગરમાં જૂથ અથડામણમાં ૨ મહિલા સહિત ૬ વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થઈ. મહેસાણા ના વિસનગર માં જૂથ અથડામણ માં ૨ મહિલા સહિત ૬ વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થઈ. આ હિંસક અથડામણમાં ૧૮ લોકો સામે ગુનો નોંધાયો. વિસનગરના કડા દરવાજા નજીક આ ઘટના બનવા પામી. જ્યાં ૩ દિવસ અગાઉ સામાન્ય બબાલ થઈ હતી અને તેની […]Continue Reading
ગુજરાત
મહેસાણા ‘ભણશે ગુજરાત તો આગળ વધશે ગુજરાત’ના નારા વચ્ચે મહેસાણા જિલ્લાની ગોઝારીયાની કન્યા અને કુમાર શાળામાં વિદ્યાર્થીઓ જર્જરિત ઓરડામાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. મહેસાણામાં ૧૯૭૩ થી જૂના સિમેન્ટના પતરાવાળા આ ઓરડા ૨૦૨૧ થી ડેમેજ જાહેર થયા હોવા છતાં નવા ઓરડા બન્યા નથી.કન્યા શાળામાં કુલ ૧૪ રૂમ પૈકી ૮ રૂમ ડેમેજ હોવાથી ૩૩૩ વિદ્યાર્થીનીઓને બાકીના […]Continue Reading
ગુજરાત
રાજકોટ ક્રાઇમબ્રાંચે એક વખત ફરી પોતાની કાર્યક્ષમતાનો પરચો આપ્યો છે. વર્ષ ૨૦૧૨માં બનેલી બેવડી હત્યાના આરોપી પવન ઉર્ફે પ્રવીણ શર્માને ૧૨ વર્ષ બાદ ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદથી ઝડપી પાડવામાં આવ્યો છે. રાજકોટ શહેરમાં થયેલી બેવડી હત્યાના આરોપીને પોલીસે ૧૨ વર્ષ બાદ ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાંથી ઝડપી પાડ્યો છે. આ ઘટનાએ એ સાબિત કર્યું છે કે ગુનેગાર જ્યાં પણ છુપાય, […]Continue Reading