રાજકોટ આંતરરાષ્ટ્રીય કુર્મી સેના નો ગુજરાત ખાતે નો પ્રથમ કાર્યક્રમ સ્વ. કેશુભાઈ પટેલ ની સ્મરણાંજલિ સભા ને પાટીદાર સમાજ ની તમામ સંસ્થાઓ અને લોકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો અને એકંદરે કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો તેમ કહી શકાય. કાર્યક્રમની આ સફળતા માટે રાત- દિવસ એક કરનાર રાજકોટ નાં ચિરાગભાઈ કાકડીયા અને તેમની સમગ્ર ટીમ ને […]Continue Reading















Recent Comments