દાહોદના લીમખેડામાં રહેતો પરિવાર પોતાના માદરે વતન રાજસ્થાનના સિરોહી જવા નીકળ્યો હતો. આજે રાજસ્થાનમાં દાહોદથી વતન જવા નીકળેલા એક જ પરિવારના ૬ સભ્યોને અકસ્માત નડ્યો હતો. જેમાં બાળક સહિત ૫ લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા અને ૧ મહિલા હાલ ગંભીર હાલતમાં નજીકની હોસ્પિટલ દાખલ કરાઈ હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. […]Continue Reading


















Recent Comments