ભારતીય સ્વતંત્રતા ચળવળમાં મહત્વની ભૂમિકા ભજવનાર વિનાયક દામોદર સાવરકરની આજે ૫૬મી પુણ્યતિથિ છે. તેમનો જન્મ ૨૮ મે ૧૮૮૩ના રોજ મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના ભગુર ગામમાં થયો હતો. બાળપણથી જ તેઓ ક્રાંતિકારી વિચારોથી ભરપૂર હતા અને હિંદુત્વના કટ્ટર હિમાયતી હતા. તેમણે રત્નાગીરીમાં અસ્પૃશ્યતા નાબૂદી માટે કામ કર્યું અને તમામ જાતિના હિંદુઓ સાથે ભોજન કરવાની પરંપરા પણ શરૂ […]Continue Reading














Recent Comments