Home Archive by category રાષ્ટ્રીય (Page 1290)

રાષ્ટ્રીય

રાષ્ટ્રીય
યુએસ પ્રમુખ જાે બિડેને ટ્રાન્સ-એટલાન્ટિક નેતાઓ સાથે યુક્રેન પર રશિયન આક્રમણની શક્યતા વિશે વાત કરી હતી. તેઓએ રશિયાના સૈન્યના સતત નિર્માણ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી અને યુક્રેનની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા માટે તેમના મજબૂત સમર્થનનો પુનરોચ્ચાર કર્યો. રશિયન ધમકી પર બિડેનની ટિપ્પણીઓ ખૂબ ગંભીર છે. વ્હાઇટ હાઉસમાં તેમણે કહ્યું કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને […]Continue Reading
રાષ્ટ્રીય
યુએસ અને કેનેડા વચ્ચેના રસ્તાને અવરોધિત કરવાના સમાન વિરોધને કારણે, બંને દેશોને ભારે આર્થિક નુકસાન થયું હતું અને વડા પ્રધાન જસ્ટન ટ્રૂડો માટે રાજકીય સંકટ ઊભું થયું હતું. ટ્રૂડોએ સોમવારે કટોકટી કાયદો લાદ્યો હતો. કેનેડામાં આ દિવસોમાં કોવિડ-૧૯ રસીકરણ અને વૈશ્વિક રોગચાળાના નિયંત્રણો સામે મોટા પાયે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. કેનેડાની રાજધાની ઓટ્ટાવામાં ટ્રક […]Continue Reading
રાષ્ટ્રીય
ભારત અને સંયુક્ત આરબ અમીરાતે વેપારી સંબંધોને મજબૂત કરવા અને પરસ્પર સહયોગને વધારવા માટે ભાવિ બ્લુપ્રિન્ટ રજૂ કરવા માટે વ્યાપક આર્થિક જાેડાણ કરાર પર હસ્તાક્ષર કર્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ અને યુએઈ સશસ્ત્ર દળોના ડેપ્યુટી સુપ્રીમ કમાન્ડર શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન વચ્ચે ડિજિટલ મીટિંગ બાદ આ સમજૂતી થઈ હતી. […]Continue Reading
રાષ્ટ્રીય
રણછોડરાયના ભક્તો માટે આનંદના સમાચાર આવ્યા છે . કોરોના કાળમાં ગત વર્ષે બંધ રહેલ યાત્રાધામ ડાકોરનો ફાગણી પૂનમનો મેળો આ વર્ષે યોજવા તંત્ર દ્વારા તૈયારીઓ આરંભી દેવાઈ છે . હજુ મેળાને એક મહિનાનો સમય છે , પરંતુ જિલ્લા કલેક્ટર કે.એલ. બચાણીના અધ્યક્ષ સ્થાને યોજોલ મિટિંગમાં મેક્રો લેવલની કામગીરીની ચર્ચા કરવામાં આવી . આ મિટિંગમાં જિલ્લા […]Continue Reading
રાષ્ટ્રીય
20 મિનિટ સુધી આ મિશ્રણને લગાવો તમારા વાળમાં, પછી જુઓ જાદુઈ કમાલ… આજકાલના ખોટા આહાર અને જીવનશૈલીના કારણે ઘણા લોકોના વાળ નાની ઉંમરમાં જ સફેદ થઈ જાય છે. અને ખરવા પણ લાગે છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે લોકો અલગ-અલગ ઉપાયો કરતા રહે છે. અને મોંઘી અને મોંઘી સારવાર પણ લેતા રહે છે. પરંતુ કોઈ […]Continue Reading
રાષ્ટ્રીય
વાસ્તુ શાસ્ત્ર અનુસાર કિચનમાં રાખો આ 4 વાતનું ખાસ ધ્યાન, નહીં તો નુકસાની થશે.. વાસ્તુશાસ્ત્ર અનુસાર મહિલાઓ માટે રસોઈ બનાવતી વખતે ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે, નહીં તો તે તેમના માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે. આજે અમે તમને એવી જ કેટલીક વાતો જણાવીશું જે તમારે રસોડામાં જતી વખતે […]Continue Reading
રાષ્ટ્રીય
70 ટકા મહિલાઓ આ બિમારીઓને કરે છે નજરઅંદાજ, જાણી લો આજે જ આ 6 લક્ષણ વિશે.. સૌથી પહેલા તમારી જાણકારી માટે અમે તમને જણાવી દઈએ કે સ્વસ્થ રહેવા માટે આપણા શરીરમાં હોર્મોન્સનું સંતુલન હોવું ખૂબ જ જરૂરી છે. આ સમસ્યા આજની મહિલાઓમાં સામાન્ય થઈ ગઈ છે. આ સમસ્યાઓ વધવાનું સૌથી મોટું કારણ છે આજના સમયમાં […]Continue Reading
રાષ્ટ્રીય
મૃત વ્યક્તિ તમારા સપનામાં આવે છે, તો તેનું સાચુ કારણ જાણીને તમારા હોંશ ઉડી જશે… સપનાને લઇ દુનિયા હંમેશા રસપ્રદ રહી છે. સપનાની દુનિયા એક બારી જેવી હોય છે. કેટલાક સપનાનો અર્થ હંમેશા છુપેલો રહેતો નથી, જયારે વધુ સપનાઓની વ્યાખ્યા ઘણી રીતે કરવામાં આવે છે. સપના આપણી આત્માને અભિવ્યક્તિ કહે છે એ આપડા વ્યવહા અંગે […]Continue Reading
રાષ્ટ્રીય
દરેક વ્યક્તિને કોઈને કોઈ સપનું આવે છે. દિવસ હોય કે રાત, સપના તેને ચોક્કસ આવે છે. તમે સ્વપ્નમાં કોઈ વસ્તુ જોઈ શકો છો. અને તે ચોક્કસપણે તેનો કોઈ અર્થ ધરાવે છે. પણ આપણે તેને અવગણીએ છીએ. અને ઘણા સપના પણ આવે છે જે આપણા જીવન સાથે જોડાયેલા હોય છે. અને કુદરત આપણને સપના દ્વારા આવનાર […]Continue Reading
રાષ્ટ્રીય
ભારતની અંદર અનમાેલ ખજાનાે હાેય તાે અે અાપણાે વારસાે છે. વારસાની સંસ્કૃતિ જાળવવી જાેઈઅે. કેમ કે, જે પ્રકારની કારિગરી અાપણા પંરપરાગત માેન્યુમેન્ટ્સની અંદર જાેવા મળી રહી છે અા પ્રકારની કારિગરી સાથે અાજ સુધી કાેઈ વૈજ્ઞાનિક અે દિશામાં વિચારી નથી શક્યાે અે પ્રકારનું પંરપરાગત વિજ્ઞાન લાેકાેઅે અને અે સમયના કારીગરાેઅે મેળવ્યું હતું. ભારતમાં અેવી અનેક જગ્યાઅાે […]Continue Reading