Home Archive by category રાષ્ટ્રીય (Page 1305)

રાષ્ટ્રીય

રાષ્ટ્રીય
 એક મહિનામાં 55 રૂપિયા જમા કરો આ યોજના મુજબ સરકાર દ્વારા શ્રમિકોને પેન્શનની ગેરંટી આપે છે ત્યારે આ યોજનામાં દરરોજ ફક્ત 2 રૂપિયા બચાવીને વાર્ષિક 36,000 રૂપિયાનું પેન્શન મેળવી શકશે. પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના શરૂ કરવામાં તમને દર મહિને 55 રૂપિયા જેમ કે દરરોજ 2 રૂપિયાથી ઓછા જમા કરવા પડશે.  દર મહિને 3000 પેંશન […]Continue Reading
રાષ્ટ્રીય
કારકિર્દી, પારિવારિક સંબંધો, નાણાંકીય સમસ્યાઓ વગેરેને લગતી ઘણી સમસ્યાઓ છે. જે વ્યક્તિને ડિપ્રેશનમાં મૂકી શકે છે. આવી સમસ્યાઓ કોઈપણ વ્યક્તિના જીવનમાં આવી શકે છે. પરંતુ શું તમે ક્યારેય નોંધ્યું છે કે કેટલાક લોકો એવા હોય છે જે તમામ મુશ્કેલીઓ છતાં શાંત અને સંતુલિત રહે છે અને આ સમસ્યા તેમના સુધી પહોંચવાની હિંમત પણ એકઠી નથી […]Continue Reading
રાષ્ટ્રીય
આજનો આ દિવસ લવ બર્ડ માટે છે. દરેક લવ બર્ડ આખા વર્ષમાં આ દિવસની રાહ જોઇને બેઠા હોય છે તો આજનો દિવસ છે ‘વેલેન્ટાઇન ડે’. જો કે કોરોના કાળમાં આ વેલેન્ટાઇન ડેના દિવસે તમારે બહાર ના જવું હોય તો આ રીતે ઘરે પણ તમે રોમેન્ટિક રીતે આ દિવસને સેલિબ્રેટ કરી શકો છો. આ નાની-નાની ટિપ્સ […]Continue Reading
રાષ્ટ્રીય
ઉતરકાશીના જિલ્લાના વિસ્તારોમાં સવારે ૫.૦૩ કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ દરમિયાન લોકો જાગી ગયા હતા. આવી સ્થિતિમાં, ઠંડીના કારણે તેઓ ઘરોની અંદર હતા. જાે કે, કેટલીક જગ્યાએ ઘર ધ્રૂજતા તે ઘરની બહાર આવી ગયા હતા. હાલ ભૂકંપનું કેન્દ્રબિંદુ જાણી શકાયું નથી. જેની તીવ્રતા ૪.૧ રિએક્ટર પર માપવામાં આવી હતી. આવી સ્થિતિમાં ભૂકંપથી અત્યાર સુધી […]Continue Reading
રાષ્ટ્રીય
આનંદ મહિન્દ્રા ઈસ્ટ ઈન્ડિયા કંપની વિશે વાયરલ ટિ્‌વટર થ્રેડનો જવાબ આપી રહ્યા હતા જે એક સમયે ભારત પર શાસન કરતી હતી અને જે બ્રિટિશ સંસ્થાનવાદનો પર્યાય બની ગઈ હતી. હવે સમય બદલાયો અને આઝાદીના દાયકાઓ પછી ભારતીય મૂળના ઉદ્યોગપતિ સંજીવ મહેતાએ ખરીદ્યો. મહિન્દ્રા ગ્રુપે બાદમાં આ કંપનીમાં નાનો હિસ્સો ખરીદ્યો હતો. આનંદ મહિન્દ્રા કહે છે […]Continue Reading
રાષ્ટ્રીય
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ તેની પીક પર છે. આ વખતે યુપીમાં ૪૦૩ સીટ માટે ૭ તબક્કામાં મતદાન થવાનું છે. જે અંતર્ગત ૧૦ ફેબ્રુઆરીએ પ્રથમ તબક્કામાં ૫૮ બેઠક પર મતદાનની પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું છે. તો સાથે જ બીજા તબક્કા પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. બીજા તબક્કામાં પશ્ચિમ ઉત્તર પ્રદેશના ૯ જિલ્લાઓમાં મતદાનની પ્રક્રિયા […]Continue Reading
રાષ્ટ્રીય
અમેરિકી સરકારમાં ઇન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમના એમ્બેસેડર રશાદ હુસૈને કહ્યું, ‘ધાર્મિક સ્વતંત્રતામાં લોકોને તેમના ધાર્મિક કપડાં પસંદ કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા હોય છે. ભારતના કર્ણાટક રાજ્યએ ધાર્મિક વસ્ત્રોને મંજૂરી છે કે નહીં તે નક્કી કરવું જાેઈએ નહીં. શાળાઓમાં હિજાબ પરનો પ્રતિબંધ ધાર્મિક સ્વતંત્રતાનું ઉલ્લંઘન કરે છે અને મહિલાઓ અને છોકરીઓને કલંકિત અને હાંસિયામાં ધકેલી દે છે. Continue Reading
રાષ્ટ્રીય
યુપીના ૧૧ જિલ્લાઓમાં ૫૮ બેઠકો પર સાંજે ૫ વાગ્યા સુધી ૫૭.૭૯ ટકા મતદાન નોંધાયું હતું. સાંજે ૫ વાગ્યા સુધી બાગપતમાં ૬૧.૩૦ ટકા અને મથુરામાં ૫૮.૧૨ ટકા મતદાન નોંધાયું હતું. બીજી તરફ આરએલડીના વડા જયંત ચૌધરી વોટ આપવા પહોંચી શક્યા ન હતા. મતદાન દરમિયાન શામલીમાં નકલી મતદાનને લઈને હંગામો થયો હોવાના સમાચાર પણ સામે આવ્યા હતા. […]Continue Reading
રાષ્ટ્રીય
આનંદ મહિન્દ્રાએ જે દુકાનની તસવીર રીટ્‌વીટ કરી છે તે ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં છે. ખાસ વાત એ છે કે આ દુકાન ચીનની સરહદ પર સ્થિત માના ગામમાં બનેલી છે. મળતી માહિતી મુજબ, તેને ચંદર સિંહ બરવાલ ચલાવે છે. તેણે આ ચાની દુકાન લગભગ ૨૫ વર્ષ પહેલા શરૂ કરી હતી. અહીં આવતા પ્રવાસીઓમાં આ દુકાન ખૂબ જ […]Continue Reading
રાષ્ટ્રીય
હિજાબનો વિવાદ ઉડુપીમાં તાજેતરમાં શરૂ થયો હતો જ્યારે કેટલીક વિદ્યાર્થિનીઓને કોલેજાેમાં હિજાબ પહેરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ પછી હિન્દુ વિદ્યાર્થીઓ ભગવા માળા પહેરીને શાળા-કોલેજ આવવા લાગ્યા. બાદમાં, રાજ્યના અન્ય સ્થળોએ તરફેણમાં અને વિરુદ્ધમાં દેખાવો શરૂ થયા. તે જ સમયે, શાળા ખોલવાના સંદર્ભમાં, કર્ણાટકના શિક્ષણ પ્રધાન બીસી નાગેશે કહ્યું કે આગામી સપ્તાહથી ધોરણ ૯ […]Continue Reading