Home Archive by category સૌરાષ્ટ – કચ્છ (Page 34)

સૌરાષ્ટ – કચ્છ

સૌરાષ્ટ - કચ્છ
જૂનાગઢના ગડુ-ચોરવાડ હાઈવે પર ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા હાઈવે મરણચીસોથી ગુંજી ઉઠ્‌યો હતો. રિક્ષામાં સવાર ત્રણ લોકોનાં મોત નિપજ્યા હતા. જૂનાગઢના ગડુ-ચોરવાડ હાઈવે પર સવારે ટ્રક અને રિક્ષા વચ્ચે જાેરદાર ટક્કર થઈ હતી. જેમાં રિક્ષામાં સવાર એક મહિલા સહિત ત્રણ લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે સાત જેટલા લોકોને ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
૭ વર્ષની બાળકીને અચાનક જ આંચકી ઉપડતાં તેના હાથમાંથી તેનો વહાલસોયો નીચે પટકાયો હતો, ગંભીર રીતે ઘવાયેલા છ માસના બાળકનું રાજકોટ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. સરસઇ ગામે રહેતા હેતલબેન ગોપાલભાઇ રામાણી તા.૧૮ના પોતાના ઘરે હતા.ત્યારે તેમના છ માસના પુત્ર વિહાનને તેમની સાત વર્ષની પુત્રી રમાડી રહી હતી, બહેન જે રીતે તેના ભાઇને રમાડતી […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
હળવદ-માળીયા હાઇવે પર વાધરવા ગામના પાટીયા પાસે સવારે એક ખાનગી ટ્રાવેલ્સની બસ પલટી મારી ગઈ હતી. જેને પગલે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ બસમાં સવાર કુલ ૧૬ જેટલા મુસાફરોને આ અકસ્માતમાં ઇજાઓ પહોંચી હતી. જેને પગલે તાત્કાલિક તેમને મોરબી સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર સવારે હળવદ-માળીયા હાઇવે પર વાધરવા […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
જૂનાગઢના ભવનાથ ક્ષેત્રમાં આવેલા ભારતી આશ્રમના શિષ્ય અને ઝાંઝરડા રોડ પર આવેલા ખેતલીયા દાદાના મંદિરના મહંત રાજ ભારતી બાપુએ પોતાની જ પિસ્તોલથી જાતે ગોળી મારીને આત્મહત્યા કરી છે. મળતી માહિતી મુજબ થોડા દિવસ અગાઉ રાજ ભારતી બાપુ દારૂ પીતા હોવાનો વીડિઓ અને અન્ય કેટલાક ઓડિયો વાયરલ થયા હતા. જેના લીધે આ પગલું ભર્યું હોવાની પ્રાથમિક […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
અંજાર શહેરમાં રામદેવપીર મંદિર પાસે રાત્રિએ ત્રણ શખ્સોએ એક વેપારી પર જીવલેણ હુમલો કરી દુકાનમાં તોડફોડ કરતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. પોલીસે ત્રણ શખ્સો સામે હત્યાના પ્રયાસ અને એટ્રોસિટી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ મામલાની વિગત એવી છે કે, અંજાર શહેરના રામદેવપીર મંદિર પાસે પેકેજ્ડ વોટરના પ્લાન્ટમાં ફરિયાદી […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
જામનગર જિલ્લા રોજગાર કચેરી દ્વારા ડી.કે.વી. સાયન્સ કોલેજ ખાતે કારકિર્દીલક્ષી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. તા.૨૦ જાન્યુઆરીના રોજ યોજાયેલા આ સેમિનારમાં ૧૨૮ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સત્રમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓનું અનુબંધમ પોર્ટલ એપ્લિકેશન દ્વારા ઓન ઘી સ્પોટ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. આ રોજગારલક્ષી સેમિનારમાં ડો. દિવ્યેશભાઈ ગોસાઈ દ્વારા પ્રાસંગિક ઉદ્દબોધન Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
જામનગર શહેરના ટ્રાફિકથી ધમધમતા ગુલાબનગર વિસ્તારમાં બપોરના સમયે ચાર બુકાનીધારીઓએ આતંક મચાવતા નાસભાગ મચી હતી. દુકાનમાં ખરીદી માટે આવેલા બે યુવાનો પર ચારેય શખ્સો લાકડી વડે તૂટી પડ્યા હતા. બંને યુવાનો જીવ બચાવીને સ્થળ પરથી ભાગ્યા તો હુમલાખોરોએ નવી નક્કોર કારમાં તોડફોડ કરી હતી. હુમલાખોરોને જાણે પોલીસનો ડર જ ન હોય તે રીતે આતંક મચાવી […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
જુનાગઢ જીલ્લા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમસેટ્ટી એ જીલ્લામાં દારૂ તથા જુગારની બદીને નેસ્તનાબૂદ કરવા અને આવી પ્રવૃતિ કરતા ઇસમો ઉપર ઘોંસ બોલાવી દબોચી લઇ સુચના કરાતા કાઇમ બ્રાન્ચ જૂનાગઢના પી.આઈ જે.એચ.સિંધવ, પીએસઆઈ જે.જે.ગઢવી જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફ ને પ્રેટોલિંગ જતા ક્રાઈમ બ્રાન્ચ સ્ટાફ દ્વારા બાતમીના આધારે માણાવદર બાવાવાડી વિસ્તારમાં રહેતા લખમણ ઉર્ફે લખો અરજણભાઇ […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજકોટ શહેરમાં હનીટ્રેપ બાદ હત્યાની ધમકી આપ્યાની ઘટના સામે આવી છે. રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશનમાં બે મહિલાઓ સહિત ત્રણ શખ્સો વિરુદ્ધ હનીટ્રેપની ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે ફરિયાદ નોંધી બે મહિલા સહિત ત્રણ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા વાસુદેવભાઈ ઉર્ફે વાસુભાઇ પોપટભાઈ […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
વેરાવળ માં ૧૬ વર્ષ થી જશરાજજી શૌર્ય દીન નિમોતે જલ્યાણ ગ્રુપ દ્વારા જ્ઞાતિ સમુહ ભોજનનો આયોજન કરાઈ છે આ વર્ષેપણ જ્ઞાતિ ભોજન માં હજારો ભાઈઓ બહેનો ઉમટી પડેલ હતા અને રોટલો, મીકક્ષશાક, કઢી,ખીચડી ઓરમું સંભારા નોહજારો રધુવંશીઓએ લાભ લીધો હતો. વેરાવળ લોહાણા બોર્ડીંગ ના ગ્રાઉન્ડ માં વિરદાદા જશરાજજી નાશૌર્ય દિન નિમીતે રધુવંશી પરીવાર ના અનેક આગેવાનો તેમજ […]Continue Reading