મોરબીમાં વજેપર શેરી નં-૨૩માં પાંચ ઈસમોએ તલવાર, છરા અને લોખંડના પાઇપ વડે મહિલા પર હુમલો કર્યો હતો. સાથે ટીવી, કબાટ તથા ફળિયામાં પડેલી બાઈકને નુકસાન પહોંચાડ્યું હતું. મહિલાને ‘ફરિયાદ કરી તો જાનથી મારી નાખીશ’ તેવી ધમકી આપી હતી. હાલ ઈજાગ્રસ્ત મહિલા સારવાર હેઠળ છે. આ મામલે મોરબી સિટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થવા […]Continue Reading










Recent Comments