Home Archive by category સૌરાષ્ટ – કચ્છ (Page 36)

સૌરાષ્ટ – કચ્છ

સૌરાષ્ટ - કચ્છ
રાજકોટની સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરી યુવાન નાસી છૂટ્યો હોવાની વધુ એક ફરિયાદ નોંધાઈ છે. રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોઠડા ગામે રહેતા અને ખેતમજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા શ્રમિકની ૧૭ વર્ષની સગીરાને યુવાન લગ્નની લાલચ આપી અપહરણ કરી લઇ ગયો હોવાની ફરિયાદ આપતા આજીડેમ પોલીસે આઈ.પી.સી. કલમ ૩૬૩, ૩૬૬ ગુનો નોંધી કાયદેસરની […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
સુરેન્દ્રનગરમાં રહેતા વેપારીએ દમણના ઉદ્યોગપતિને પ્લાસ્ટીક પ્રિન્ટ બનાવવાનો ઓર્ડર આપી રૂ. ૪.૯૬ લાખ આપ્યા હતા. પરંતુ ઉદ્યોગપતિએ કામ ન કરતા રકમ પાછી મેળવવા માટે વેપારીએ કહેતા રૂ. ૪.૯૬ લાખનો ચેક અપાયો હતો. આ ચેક રીટર્ન થતા સુરેન્દ્રનગર કોર્ટમાં કેસ કરવામાં આવ્યો હતો. જે કેસ ચાલી જતા કોર્ટે આરોપીને તકસીરવાન ઠેરવી ૧ વર્ષની સજા અને રૂ. […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
જામજાેધપુરમાં રામવાડી વિસ્તારમાં આવેલા ફલેટમાં રહેતાં સાસુ-વહુને સેલ્સમેન તરીકે ઓળખ આપી બે અજાણ્યા શખ્સોએ બેશુધ્ધ બનાવી સાસુના હાથમાં પહેરેલા ૨ લાખની કિંમતના સોનાના પાટલાની ઉઠાંતરી કરી ફરાર થઈ ગયા હતા. જેથી આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. આ અંગેની મળતી માહિતી મુજબ, જામજાેધપુરમાં રામવાડી વિસ્તારમાં આવેલા ઉમા રેસીડેન્સીમાં પહેલામાળે બ્લોક […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
હળવદમાં ઢવાણા ગામે ‘કેનાલમાં રાખેલ પથ્થર કેમ પાડી દીધા’ કહીને બે ઇસમોએ પિતા અને તેના બંને પુત્રો પર હુમલો કર્યો હતો. તથા ઢોર માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સમગ્ર મામલે હળવદ પોલીસ મથક ખાતે ફરિયાદ દાખલ થવા પામી છે. બનાવની મળતી વિગત મુજબ ભુપત ગજાભાઇ ઉર્ફે ડાયાભાઇ રાઠોડે કાલીકાકુમાર ઉર્ફે કનકસિંહ […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
કચ્છમાં હાલ પડી રહેલી કાતિલ ઠંડીના વાતાવરણ વચ્ચે જમીનના પેટાળમાં થઈ રહેલી ક્રિયાથી વાગડ વિસ્તાર વધુ એક ભૂકંપના આંચકાથી ધ્રુજી ઉઠ્‌યો હતો. સાવરે ૯.૧૭ મિનિટે તાલુકા મથક ભચાઉથી ૧૭ કિલોમીટર દૂર ઉત્તર દિશાએ ૩ની તિવ્રતાનો આફ્ટરશોક ગાંધીનગર સ્થિત સિસમોલોજી કચેરી ખાતે નોંધાયો હતો. ભચાઉના નેર , કડોલ અને ખારોઈ ગામની વચ્ચે કેન્દ્રબિંદુ ધરાવતા આંચકાથી આસપાસના […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
પોલીસની ઠંડી ઉડાડવા અને દોડતી જ રાખવાનું તસ્કરોએ નક્કી કરી લીધું હોય એમ શિયાળો શરૂ થવાની સાથે જ ચોરી, લૂંટની ઘટનાઓ સામે આવી રહી છે. મોરબી શહેરની સોનીબજારમાં જવેલર્સની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલી બે મહિલાએ વેપારીની નજર ચૂકવી અઢી લાખની કિંમતની સોનાની ૧૦ જાેડી બૂટીની ચોરી કરી નાસી ગઈ હતી. આ મહિલાઓએ આંખના પલકારામાં જ […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજકોટના આટકોટમાં રાત્રે રાજકોટ-ભાવનગર હાઇવે પાસે બે ટ્રક વચ્ચે જીવલેણ અકસ્માત સર્જાયો હતો. જેને પગલે એક ટ્રકમાં ડ્રાઇવર કેબિનમાં આવેલ કાચ તોડીને બહાર ફંગોળાઈ ગયો હતો અને રસ્તા પર પટકાયો હતો. જેને પગલે ઘટના સ્થળે જ તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ૧૦૮ની ટીમ સારવાર માટે આવે એ પૂર્વે જ રસ્તા પર લોહીનું ખાબોચિયું ભરાયું […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
ભચાઉની પૂર્વ દિશાએ આવેલા લોધીડા ઓવરબ્રિજ પાસે રાત્રિએ એક પ્લાસ્ટિક બનાવટના મીની ઉદ્યોગમાં કોઈ કારણોસર ભીષણ આગ ફાટી નીકળી હતી. ઘટના અંગે આસપાસના લોકોએ તંત્રમાં જાણ કરતા સુધરાઈ હસ્તેના ફાયર વિભાગ દ્વારા ફાયર ફાઇટર વડે આગ પર પાણીનો મારો ચલાવી કલકોનો જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. જાેકે ભીષણ આગથી એકમ અંદર રહેલી પ્લાસ્ટિક […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
આજરોજ જગવિખ્યાત સોમનાથ મહાદેવના દર્શનાર્થે કેન્દ્રીય નાણાંમંત્રી આવી પહોંચ્યા હતા. તેમણે મહાદેવના અભિષેક કરી શીશ ઝુકાવ્યુ હતુ. બાદમાં સ્થાનીક ભાજપના આગેવાનો સાથે સોમનાથ મંદિર અને પરીસરમાં થયેલા અને ચાલતા વિકાસકામોની મુલાકાત લઈ જાણકારી મેળવી પ્રભાવિત થયા હતા.સોરઠના પ્રવાસે આવેલા કેન્દ્ર સરકારના રાજ્ય નાણામંત્રી ડો. ભાગવત કરાડ સાંજે સ્થાનિક અગ્રણીઓ સાથે પ્રથમ જ્યોતિલિંગ Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
ભાજપની પ્રદેશ કારોબારી પ્રથમવાર સુરેન્દ્રનગરમા મુખ્યમંત્રી, ગુજરાત પ્રદેશ પ્રમુખ સહિત ૬૫૦થી વધુ ભાજપના નેતાઓ સુરેન્દ્રનગર શહેરના મહેમાન બનશે. અતિથિ દેવો ભવઃ દરેક કાર્યકરને ત્યાં રાજ્યભરમાંથી આવતા બે-બે મહેમાન રોકાઈને બે દિવસ ઝાલાવાડની મુલાકાત કરશે. સુરેન્દ્રનગર શહેરમાં સૌ કારોબારીનું આયોજન થવા જઈ રહ્યુ છે. તા. ૨૩ અને ૨૪ના રોજ યોજાનારી કારોબારીના આયોજન માટે સુરસાગર ડેરી Continue Reading