Home Archive by category સૌરાષ્ટ – કચ્છ (Page 37)

સૌરાષ્ટ – કચ્છ

સૌરાષ્ટ - કચ્છ
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં તાપમાનનો પારો ગગડતા કાતિલ ઠંડીની શરૂઆત થઈ છે. ત્યારે ગોંડલ રોડ પર એ.વી.જસાણી સ્કૂલમાં ધોરણમાં ૮ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને ધ્રુજારી ઉપાડ્યા બાદ બેભાન થઈ ઢળી પડતાં સ્કૂલ સંચાલકોએ તાકીદે સ્કૂલવેનમાં દોશી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. જ્યાં સગીરાનું મોત નિપજ્યાનું જાહેર કરતાં પરિવારમાં અરેરાટી મચી જવા પામી હતી. બનાવની જાણ થતા […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
૧૦ વ્યાજખોર પાસેથી ૨થી ૨૦ ટકાના વ્યાજે ૭.૪૦ કરોડ રૂપિયા લેનાર અંબિકા ટાઉનશિપમાં રહેતા દર્પણ મનસુખભાઇ મણવર નામના યુવાન પાસે વધુ નાણાં પડાવવા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. એસબીઆઇના જનરલ ઇન્સ્યોરન્સમાં સર્વેયર તરીકે નોકરીની સાથે પ્રીમિયમ ગાડીઓ લઇ વેચાણ કરતા દર્પણભાઇની ફરિયાદ મુજબ, ધંધામાં ખેંચ આવતા તેને ભાવિક ગોવાણી, અંકિત ઉર્ફે બંટી […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
અબોલ જીવોનું હરતું ફરતું અન્નક્ષેત્ર રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી પરમ જીવદયા રથ(અબોલ જીવોનું હરતું ફરતું અન્નક્ષેત્ર)ની શરૂઆત કરવામાં આવી છે. અર્હમ યુવા સેવા ગ્રુપ અને શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ – એનિમલ હેલ્પલાઇન રાજકોટ દ્વારા ચલાવવામાં આવતા પરમ જીવદયારથને વિમળાબેન દિલીપભાઇ મહેતા તથા દ્વારા ઉમાબેન મહેન્દ્રભાઇ મહેતાનાં (હ. હિતેનભાઈ Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજકોટ સહીત સમગ્ર ગુજરાતમાં ટેલિકોમ ક્ષેત્રે આગવું નામ ધરાવતી પુજારા ટેલિકોમની હુડકો બ્રાન્ચના મેનેજર મનોજ ચૌહાણએ ૧૮ મોબાઇલ,સ્માર્ટ વોચ,ચાર્જર મળીને કુલ ૫.૫૦ લાખનો મુદ્દામાલ અને બ્રાંન્ચના ૬.૧૫ લાખ રોકડ લઇને ફરાર થઇ જતા ભક્તિનગર પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. પુજારા ટેલીકોમમાં ઝોન સેલ્સ મેનેજર તરીકે નોકરી કરતા મયુર જાદવે ફરિયાદમાં જણાવ્યું હતું કે, […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
મોરબીના સિરામિક સીટીમાં ફ્લેટમાં ચાલતાં સટ્ટટાના મોટા નેટવર્કને મોરબી એલસીબી ટીમે દરોડો પાડી ઝડપી પાડ્યો છે. જેમાં ન્ઝ્રમ્ પોલીસે આઠ સટ્ટોડીયાઓને ઝડપી પાડીને તેની પાસેથી ૨.૩૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મોરબી એલસીબી ટીમને બાતમી મળી હતી કે, ચેતન કિશોરભાઈ પલાણ અને આશિષ વાસવાણી સાથે મળી બહારથી માણસો બોલાવી કોમ્પ્યુટર, […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
જગવિખ્યાત સોમનાથ મંદિર ખાતે મહાદેવના ભક્તો દર્શનાર્થે આવતાં હોય છે. ત્યારે સોમનાથ મંદિરની નજીક આવેલી ચા ની લારી પાસે ઉભેલા પ્રવાસી દંપતીને ઢોરે ઢીકે ચડાવી અડફેટે લઈ પાંચેક ફુટ સુધી ઢસડી ઉલાળ્યાં હતા. જેમાં પ્રવાસી મહિલા ઈજાગ્રસ્ત બનતા તેને એમ્બ્યુલન્સ મારફતે સિવીલ હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. આ સમગ્ર ઘટના ઝ્રઝ્ર્‌ફમાં કેદ થઈ સામે […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
શ્રી ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા આંબલા ખાતે આગામી બુધવાર તથા ગુરુવારે વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન ૨૦૨૨-૨૩ યોજાશે, જેમાં ભાવનગર, બોટાદ, રાજકોટ, મોરબી, કચ્છ અને સુરેન્દ્રનગર જિલ્લાના પ્રતિભાવંત વિદ્યાર્થી બાળકો સામેલ થશે. આંબલા ખાતે બુધવારે સવારે ધારા સભ્ય શ્રી ભિખાભાઈ બારૈયા અધ્યક્ષ સ્થાને આ પ્રદર્શનનું ઉદ્દઘાટન લોકવૈજ્ઞાનિક અને લોકભારતીના વડા શ્રી અરુણભાઈ દવેના હસ્તે Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
ગોંડલ મકરસંક્રાંતિના દિવસે કોળી સમાજના ઈષ્ટદેવ શ્રી માંધાતા મહારાજની જન્મજયંતી નિમિત્તે શ્રી માંધાતા ગ્રુપ ગુજરાત તથા કોળી સેનાના સંયુક્ત ઉપક્રમે સમસ્ત કોળી સમાજ દ્વારા ગોંડલ શહેરમાં વિશાળ શોભાયાત્રા યોજાઇ હતી. તથા સમગ્ર ભારતમાં સૌપ્રથમ કોળી સમાજના ઈષ્ટદેવ શ્રી માંધાતા મહારાજનું માંધાતા સર્કલ ખાતે મુર્તિ અનાવરણનો કાર્યક્રમ યોજાયો હતો. પ્રથમ કોળી સમાજના ઈષ્ટદેવ શ્રી માંધાતા Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટીના સભાસદ બાબુલાલ હીરજીભાઈ કાલરીયાએ ધંધા માટે સોસાયટીમાંથી લોન લીધેલ હતી. આ લોન ભરપાઈ કરવા આરોપીએ ચેક આપેલ અને સોસાયટીએ ચેક બેંકમાં ડિપોઝીટ કરતા ચેક રીટર્ન થયેલ જેથી સોસાયટીના વકીલ દ્વારા કાયદેસરની નોટીસ આપવામાં આવેલ તેમ છત્તા સોસાયટીના ચેક મુજબની રકમનું લેણું ભરાયેલ ન હોય તેથી નેગોશીએબલ ઈન્સટ્રૂમેન્ટ એક્ટ – ૧૩૮ […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
ભૂજ શહેરના હમીરસર તળાવમાં પરોઢે અજાણ્યા શખ્સની લાશ મળી આવી હતી. જેથી સુધારાઈ હસ્તેની ફાયર ટીમ દ્વારા લાશને બહાર કાઢવામાં આવી હતી. બનાવના પગલે ભૂજ એ ડિવિઝન પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને મૃતદેહનો કબજાે લઈ પોસ્ટમોર્ટમ માટે જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડયો હતો. મૃતક ૩૦ થી ૩૫ વર્ષની ઉંમરનો અને મધ્યમ બાંધાનો હોવાનું પોલીસ યાદીમાં […]Continue Reading