દેવભૂમિ દ્વારકા જુવેનાઈલ જસ્ટિસ બોર્ડ આયોજિત બાળ સંભાળ ગૃહના બાળકો માટે ખંભાળિયા ખાતે તાજેતરમાં જયાબેન કુમનદાસ અમલાણી ચેરીટેબલ ટ્રસ્ટ (હ. દિલીપભાઈ અમલાણી- મુંબઈ) પુરસ્કૃત થેલેસેમિયા તપાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા સેવા સદનના બાળ સુરક્ષા એકમ હેઠળ યોજવામાં આવેલા આ કાર્યક્રમનો મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. જેમાં દરેક Continue Reading










Recent Comments