Home Archive by category સૌરાષ્ટ – કચ્છ (Page 39)

સૌરાષ્ટ – કચ્છ

સૌરાષ્ટ - કચ્છ
જામનગર મા સૌરાષ્ટ્ર પ્રદેશમાં સૌથી વિશાળ નેટવર્ક ધરાવતી સૌરાષ્ટ્ર ગ્રામીણ બેન્કના સ્થાપના દિવસની તાજેતરમાં ઉજવણી કરવામાં આવી હતી. જે ઉજવણીના ભાગરૂપે તા.૮ જાન્યુઆરીના રોજ બેડી બંદર રોડ શાખા, જામનગર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન શિબિરમાં ૧૪૨ બોટલ જેટલું રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું, અને જી.જી. હોસ્પિટલ સરકારી બ્લડ બેન્કને તેનું અનુદાન […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
મહાદેવને દેવોના દેવ કહેવામાં આવે છે અને દેવોના દેવના દર્શન માટે લોકો પડાપડી કરતાં હોય છે. તેમાં પણ ૧૨ જ્યોતિંલિઁગમાંનું એક જ્યોતિંલિઁગ એટલે નાગેશ્વર મંદિર. જ્યાં વર્ષના ૩૬૫ દિવસ દર્શન કરવા લોકોની ભારે ભીડ ઉમટી પડે છે. ત્યારે એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મંડળ વિસ્તારમાં આવેલા સુવિખ્યાત યાત્રાધામ નાગેશ્વર […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
મોરબીના પીપળી ગામ નજીક આવેલા પેપર ઇન્ડસ્ટ્રીઝના કારખાનામાં તસ્કરોએ સ્લીટીંગ મશીન અને તેના સાધનો સહિત રૂ.૯.૨૫ લાખના મુદામાલની તસ્કરી કરી હતી. આ સમગ્ર મામલે કારખાનાના માલિકે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. બનાવની મળતી વિગત મુજબ મોરબીના રવાપર રોડ નીતિન પાર્કમાં રહેતા જીતેન્દ્રકુમાર અરજણ ભેસદડિયાએ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેઓ પાર્ટનરશીપમાં […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
જામનગર શહેર અને જિલ્લામાંથી નશીલા પદાર્થની હેરાફેરીનું પ્રમાણ વધી રહ્યું છે. પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવા છતાં પણ નશીલા પદાર્થની હેરાફેરી અટકતી નથી. દરમિયાન ઘાંચીની ખડકી વિસ્તારમાં રહેતી વૃધ્ધાના ઘરમાંથી એસઓજીની ટીમે રેઈડ દરમિયાન ૩૯૦ ગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી વિગત મુજબ, જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લાં ઘણાં […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
બનાવની મળતી વિગત મુજબ મોરબીના શનાળા રોડ પર રુદ્ર પ્રયાગમાં રહેતા મિલન આગોલાએ આરોપી પ્રવીણ, દેવશી તથા સુરેશ વિરુદ્ધ મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આજથી ૬ માસ પહેલા વ્યવસાયમાં રૂપિયાની જરૂર પડતા મિલને આરોપી પ્રવીણ પાસેથી રૂપિયા ૬ લાખ વ્યાજે લીધા હતા. જેમાં આરોપી પ્રવીણે તેને કહ્યું હતું કે, તારે રોજના એક લાખના […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
જસદણના આટકોટ પોલીસ સ્ટેશનના સ્ટાફે વેરાવળથી બીલડી જતા કાચા રસ્તે આવેલી ભુરાભાઈ ગાંડુભાઈ વાઘેલાની વાડીએ રેડ કરી હતી. જેમાં પ્રિન્સ ટ્રાવેલ્સ નામની સ્લીપર બસના ચોરખાનામાંથી ૧૦.૨૬ લાખનો વિદેશી દારૂ સંતાડ્યો હોવાનું ખુલ્યું હતું. પોલીસે બસમાં રહેલા ચોરખાનામાંથી ૨૮૬ પેટી વિદેશી દારૂ ઝડપી લીધો હતો. પોલીસ તપાસમાં રાજકોટ રૂરલ પોલીસ હેડક્વાર્ટરમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો વિશાલ Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
શહેરની ભાગોળે કોઠારિયા રોડ પરના રસુલપરામાં રહેતી અઢી વર્ષની બાળકી અનન્યાએ કારખાનામાં કામ કરતી માતા પાસે જવાની બપોરે જીદ પકડી હતી, આથી લગ્નજીવનમાં પણ નડતરરૂપ થતી અને ભરણપોષણ કરવામાં અસમર્થ સાવકા પિતા અમિત ગોરે બાળકીને ફડાકા મારી ચૂપ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બાળકી રડવા લાગતાં સાવકો પિતા રાક્ષસ બન્યો હતો અને તેણે તેને વાળ […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
ગુજરાત સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા બોગસ બીલીંગને ડામવા તાજેતરમાં જામનગર સહિત સૌરાષ્ટ્રભરમાં ૩૫ પેઢીમાં સ્પોટ ચેકીંગ હાથ ધરાયું હતું. જેમાં જામનગરની ૧ સહિત સૌરાષ્ટ્રની ૮ પેઢી બોગસ પેઢીએ રૂ.૧૦૨.૩૪ કરોડના બીલ ઇસ્યુ કરી રૂ.૫.૧૨ કરોડની ખોટી વેરાશાખ મેળવી હોવાનો ઘટસ્ફોટ થતાં ભારે ચકચાર જાગી છે. ખોટી વેરાશાખ મેળવનાર વેપારીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
હળવદ શહેરમાં સાંજના સમયે યુવાને પોતાની જાતે જ લમણે ગોળી મારી દઈ આત્મહત્યા કરી લીધી હોવાનો બનાવ સામે આવ્યો છે. જાેકે આ યુવકે શા માટે આત્મહત્યા કરી તેનું કારણ પોલીસ તપાસ બાદ જ બહાર આવશે. બનાવની જાણવા મળતી વિગતો મુજબ, હળવદ શહેરમાં આવેલ પ્રમુખસ્વામી નગરમાં રહેતા લક્ષ્મણભાઈ ગોવિંદભાઈ વરુ સાંજના સમયે પોતાના ઘરે હતા. ત્યારે […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
ભૂંકપ ઝોન ૫માં આવતા દેશના સરહદી કચ્છ જિલ્લામાં ભૂકંપના આંચકા હવે સામાન્ય બાબત બની ગયા હોય એવું લગાતાર આવતા રહેતા આફ્ટરશોક પરથી લાગી રહ્યું છે. વર્ષ ૨૦૨૩ના પ્રારંભિક સપ્તાહમાં ભાંગતી રાત્રે ૩.૩૧ મિનિટે રાપરથી ૨૧ કિલોમીટર દૂર પશ્ચિમ દિશાએ ૩.૨ની તિવ્રતાનો વધુ ભૂંકપનો આંચકો ગાંધીનગર સ્થિત સિસમોલોજી કચેરીના રિકટર સ્કેલ પર અંકિત થયો હતો. વર્ષ […]Continue Reading