Home Archive by category સૌરાષ્ટ – કચ્છ (Page 40)

સૌરાષ્ટ – કચ્છ

સૌરાષ્ટ - કચ્છ
રાજકોટ શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક મહિલાએ પોતાના પ્રેમીને જીવતો સળગાવી દીધો હોવાની ઘટના સામે આવી છે. ઉલ્લેખનીય છે પ્રેમી લગ્નની લાલચે પોતાની પ્રેમિકાને મળવા ગયો હતો. ચોરી કરેલાં ઘરેણાં અંગે પ્રેમીએ પૂછપરછ કરતાં ઉશ્કેરાયેલી પ્રેમિકાએ તેના પર પેટ્રોલ છાંટીને તેને જીવતો સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. હાલ ઈજાગ્રસ્ત પ્રેમીને સારવાર અર્થે […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજકોટ શહેરમાં વધુ એક લૂંટની ઘટના સામે આવી છે. શહેરના માધાપર ચોકથી બેડી ચોક નજીકના રસ્તે આવેલ બાલાજી વેફર્સના ગોડાઉનમાં લૂંટ થવા પામી છે. જેમાં લૂંટારુએ ચોકીદારને બંધક બનાવી ગોડાઉનમાંથી ૧.૯૫ લાખ રોકડ રકમની લૂંટ ચલાવી હતી. એટલું જ નહીં મળસ્કે ઠંડી લાગતા જેકેટ પણ ચોરી ગયા હતા. હાલ ગાંધીગ્રામ પોલીસ તેમજ છઝ્રઁ સહિતના સ્ટાફે […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પુર્ણ થતાની સાથે જ નવી સરકારે કાર્યભાર સંભાળી લીધા બાદ રાજકીય માહોલ ઠંડો પડી ગયો છે. જાે કે બીજી તરફ નવા વર્ષની શરૂઆત થતાની સાથે જ રાજકોટ જીલ્લા સહકારી બેંકના હોદેદારોની નિમણુંકમાં સતત ત્રીજી વખત ચેરમેન પદે જયેશ રાદડિયાનો દબદબો યથાવત જાેવા મળ્યો છે. જયારે વાઇસ ચેરમેન પદે મગનભાઈ વડાવીયાની નિમણુંક કરવામાં […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
ભુજના નવ રેલવે સ્ટેશન સામેના વિસ્તારમાં મુસ્લિમ શિફા મેડિકલ ટ્રસ્ટ દ્વારા રૂ. ૩૫ કરોડના ખર્ચે ૭૦ હજાર ચોરસ ફૂટના બાંધકામમાં અદ્યતન હોસ્પિટલ નિર્માણ પામશે. સર્વ સમાજના દર્દીઓ માટે વિવિધ મેડકીલ સુવિધા સાથેની હોસ્પિટલનું આગામી સમયમાં પાયાવિધિ બાદ નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવશે. આ માટે ટ્રસ્ટ તરફથી હોસ્પિટલના પ્લાન, નકસા સહિતની વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ગોલીટા ગામમાં રહેતા એક ખેડૂતનું ખેતીમાં વર્ષ નબળું જતા ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધાનું સામે આવ્યું છે. ખેડૂતને ખેતીમાં સારી ઉપજ ન થતા રિક્ષા ચલાવતા હતા પરંતુ, તેમાં પણ આર્થિક સંકડામણ અનુભવવાના કારણે આત્મહત્યા કરી હોવાનું પોલીસ ચોપડે નોધાયું છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. ધ્રોલ તાલુકાના ગોલીટા […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
જૂનાગઢ જિલ્લાના માંગરોળ મુરલીધર વાડી ખાતે આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ ભારત સાથે ગડુ છ.ય્.ઈ.ઝ્ર.જી પ્રોગ્રામ દ્વારા ગ્રામીણ મહિલા વિકાસ સંઘ અને નાગરિક સુચના કેન્દ્ર ના નેજા હેઠળ મહિલા સંમેલન નુ આયોજન કરાયુ હતું. આ કાર્યક્રમ મા સરકારની વિવિધ યોજનાઓ ની સંપુર્ણ જાણકારી અપાઈ હતી તેમજ ખાસ કરીને જે ગ્રામીણ વિસ્તારોની મહિલાઓ ના મંડળોમા આવી યોજનાઓ […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાની માસુમ સગીરાની છેડતી કરી જાતીય સતામણી કરી શખ્સ નાસી ગયો હોવા અંગે પીડીતાની માતાએ ફરીયાદ નોંધાવી હતી. જે અંગે બાતમીના આધારે પોલીસે પંથકના વેલણ ગામેથી આરોપીને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના સામે આવતા લોકો આરોપી શખ્સ ઉપર ફીટકારની લાગણી વરસાવી રહ્યા છે. આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
ભુજના ધોરડો પાસેના સફેદરણમાં આગામી ૧૩ જાન્યુઆરીના રોજ પતંગ મહોત્સવનું આયોજન નિયત થયેલું છે. આ પતંગ મહોત્સવમાં દેશ વિદેશના પતંગબાજાે અવનવા આકારની રંગબેરંગી પતંગો આકાશમાં ઉડાવી પોતાની કલાના દર્શન કરાવશે. અનોખા પતંગોત્સવને નિહાળવા સ્થાનિક સાથે બહારના સહેલાણીઓ મોટી સંખ્યમાં ઉમટસે એવી સંભાવના છે. ત્યારે પતંગ મહોત્સવ માટે તૈયારીની સમીક્ષા હેતુ ભુજ કલેકટર કચેરી ખાતે સમાંહર્તા Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
સુરેન્દ્રનગર સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પી.આઇ.- એમ.બી.વિરજાની સુચનાથી એચ.એસ.જાડેજા પો.સબ.ઇન્સ. સુ.નગર સીટી બી ડીવી પો.સ્ટે. સાથે પો.સ્ટેના પોલીસ સ્ટાફના માણસો ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા. તે દરમ્યાન વઢવાણ મુળચંદ રોડ સંત સવૈયાનાથ ટાઉનશીપ તરફ જવાના રસ્તા પાસે આવતા પો.સ.ઇ.- એચ.એસ.જાડેજા તથા પો.હેડ કોન્સ. અજીતસિંહ નાગજીભાઇ સોલંકીને મળેલી બાતમી અધારે તેમજ સુ.નગર વિશ્વાસ Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
સૌરાષ્ટ્રનું પ્રથમ નંબર પર આવતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખુલતી બજારે યાર્ડના ઇતિહાસમાં હાઈએસ્ટ ભાવ રૂપિયા ૩૬,૦૦૧બોલાયો છે. ગોંડલ માર્કેટીંગયાર્ડમાં સવારે સૌ પ્રથમ નવા જીરૂની ૩ ગુણી આવક જાેવા મળી હતી. જેમાં હરરાજીમાં શ્રી ફળ વધેરીને મુહુર્તના નવા જીરૂની હરાજી કરવામાં આવી હતી. મોટાદડવા અને સાણથલીના ખેડૂત અને જીરૂ ખરીદનાર યાર્ડના વેપારીને હાર પહેરાવી મીઠું મોઢું […]Continue Reading