Home Archive by category સૌરાષ્ટ – કચ્છ (Page 64)

સૌરાષ્ટ – કચ્છ

સૌરાષ્ટ - કચ્છ
જૂનાગઢ ના મેંદરડા સમઢીયાળા રોડ સ્થિત અતિ શ્રીજી એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત અતિ ગંભીર મનો દિવ્યાંગ બાળકો ની સંસ્થા ની સેવા પ્રવૃત્તિ નિહાળવા પધારતા જૂનાગઢ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ શિલ્પાબેન ટાંક નું સંસ્થા ના ટ્રસ્ટી શ્રી દ્વારા ઉષ્માભર્યું સ્વાગત સત્કાર કરાયો હતો શ્રીજી  દિવ્યાંગ ચેરીટેબલ ટ્રસ્ટ સંસ્થા ની મુલાકાતે પધારેલ જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શિલ્પાબેન Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
માર્કેટ કરતા ૧૦ ટકા ઓછા ભાવે સોનું અપવાની લાલચ આપી ભુજની કુખ્યાત ચીટર ટોળકીએ યુ.પીના શખ્સ સાથે કરેલી રૂપિયા ૧૨લાખ ૧૪ હજારના ઠગાઇનો બનાવ એક વર્ષ બાદ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાયો છે. પ્રાપ્ત વિગતો મુજબ ઉતર પ્રદેશના નોઇડા ખાતે રહેતા બ્રોકરનો વ્યવસાય કરતા અમિત મામચંદ વર્મા (ઉ.વ.૩૭)એ ભુજ એ ડિવિઝન પોલીસ મથકમાં ભુજના જુસબ […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે તેમના આગમન પૂર્વે રાજકોટમાં અલગ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવામાં આવ્યો છે. રાજકોટ મનપા અને ર્સ્વનિભર શાળા સંચાલક મંડળના સંયુક્ત ઉપક્રમે રાજકોટની ખાનગી તેમજ સરકારી મળી ૧૫૦ જેટલી શાળાના કુલ ૮૫૦૦થી વધુ વિદ્યાર્થીઓએ એક જ સમયે સમૂહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પોર્ટ્રેટમાં રંગપુરણી ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
તાલાલા ગીર તાલુકાના ગરીબ પરિવાર અને સરકાર માન્ય દુકાનેથી રેશનીંગનો કાર્ડ ઉપર આપવાના ચોખા અને ઘઉંનો જંગી જથ્થો ચિત્રાવડ ગીર ગામે એકત્ર થયો હોવાની અને આ જથ્થો ત્યાંથી બારોબાર સગેવગે થવાની બાતમી એલસીબીના નરેન્દ્ર કછોટને મળેલ હતી. જેના આધારે એલસીબી સ્ટાફએ બાતમીવાળા સ્થળે દરોડો પાડયો હતો. એલ.સી.બી.ના પીઆઈ એ.એસ.ચાવડાએ આપેલ વિગત પ્રમાણે દરોડાની તપાસ દરમિયાન […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજકોટ શહેરમાં લક્ષ્મીનગર બ્રિજ પાસે પાર્ક કરેલ એક્ટિવા નજીક યુવકોએ ફટાકડા ફોડતા અચાનક એક્ટિવા સળગ્યું હતું. પરંતુ કોઈ દુર્ઘટના ઘટે એ પૂર્વે જ ફાયરબ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જાે કે આગને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો હતો. રાજકોટમાં ૬ દિવસ પૂર્વે પણ એક જ દિવસમાં આગ […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકોટના પૂર્વ વિસ્તારમાં રાજકારણ ગરમાયું છે. કારણ કે ભાજપના અસંતુષ્ટોના એક જૂથે ફરીવાર ટિફિન બેઠક કરી હતી.અરવિંદ રૈયાણીની સામે હરિફ સંભવિત દાવેદારોએ બેઠક કરી હતી. આ બેઠકમાં ચૂંટણીમાં દાવેદારીને લઇને ચર્ચા થઇ હોવાનું જાણવા મળી રહ્યું છે. મળતી માહિતી મુજબ, પોતાના જૂથમાંથી ટિકિટ મળે તે માટે લોબિંગ ચાલુ કર્યું છે. આ […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
વેરાવળના પોશ વિસ્તારના રહેણાંક મકાનોની વચ્ચે આવેલા ભંગરાના ડેલામાં રાત્રીના અચાનક આગ લાગી હતી. ઘડીભરમાં આગે ભીષણ સ્વરૂપ ધારણ કરી લેતાં એક તબક્કે રહીશોના જીવ ઉંચકાઈ જવાની સાથે અફરા-તફરી મચી ગઈ હતી. આ આગની ઘટનાની જાણ થતાં ફાયર ફાઈટરની ટીમ પાણીના બંબા સાથે દોડી આવી એકાદ કલાક સુધી પાણીનો મારો ચલાવ્યા બાદ આગ કાબુમાં આવી […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના શાપુર ગામમાં ભાજપ વિરોધી બેનરો લાગ્યાં હતા. ગીર, બરડા અને આલેચના માલધારીઓના અનુસૂચિત જનજાતિના પ્રશ્ન અને અન્ય માંગણીઓ બાબતે કોઈ નિરાકરણ નહી આવતા શાપુર ગામના આગેવાનો, ભુવા આતા અને યુવાનોએ ગામના મુખ્ય ગેટ ઉપર અને વિવિધ માલધારી વસાહતમાં ભાજપ વિરોધી બેનરો લગાવી વિરોધ કર્યો હતો. ‘ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને આગેવાનોએ […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
શ્રીમંત હોય કે ગરીબ, સાસરિયાઓ દ્વારા પુત્રવધૂને દહેજ સહિતના મુદ્દે ત્રાસ આપવાના બનાવો સમાજ માટે ચિંતાજનક બની રહ્યાં છે ત્યારે રાજકોટના કાલાવડ રોડ, સૂર્યોદય સોસાયટીમાં છેલ્લા અઢી વર્ષથી પુત્ર સાથે રહેતા પરશીશબેન નામની પરિણીતાએ વડોદરા રહેતા પતિ ભાવિન, સસરા કિશોરભાઇ અમૃતભાઇ શાહ, સાસુ મીનાબેન, નણંદ ધ્રુતિબેન નીલભાઇ પટેલ સામે મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. એમબીએ […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
વેરાવળ બાંદ્રા દૈનિક એક્સપ્રેસ ટ્રેનને વીરપુર સ્ટોપેજ મળતાં મુસાફર જનતામાં હરખ છલકાયો છે. આ ટ્રેનને સ્ટોપેજ આપવાની માગણી છેલ્લા ઘણા વર્ષોથી મુસાફરો કરી રહ્યા હતા. જગવિખ્યાત યાત્રાધામ વીરપુર આવતા યાત્રાળુઓ તેમજ સ્થાનિક લોકોની માંગને લઈને વેરાવળ બાંદ્રા ટ્રેન વીરપુર સ્ટેશન પર સ્ટોપ માટે રઘુવંશી ચેરીટેબલ ટ્રસ્ટના નરેશભાઈ ચાંદ્વાણી તેમજ વીરપુરના અનેક અગ્રણીઓએ રેલ્વે વિભાગમાં Continue Reading