Home Archive by category સૌરાષ્ટ – કચ્છ (Page 65)

સૌરાષ્ટ – કચ્છ

સૌરાષ્ટ - કચ્છ
તાલાલા ગીર ના ધાવા ગીર ગામે એજયુકેટેડ પરીવાર માં માનવ બલી ની ઘટના તસ્વીર માં દેખાતી માત્ર 13 વર્ષ ની દીકરી જેનું નામ સ્વ. ધૈર્યા ભાવેશભાઈ અકબરી જેની પૈસા અને માયા ( છુપાયેલ ખજાનો ) ની પાછળ બલી લેવામાં આવી છે અને એ પણ ગળું કાપી  ને માતાજી ને  ચડાવામાં આવી , ધુતારા અને તાંત્રિકો […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ મગફળીની આવકથી ઉભરાયું છે. ત્યારે યાર્ડની બહાર બન્ને બાજુએ ૨૫૦૦થી વધુ વાહનોની ૫ કિમી સુધીની લાંબી લાઈનો જાેવા મળી હતી. આશરે દોઢ લાખ ગૂણી મગફળીની આવક જાેવા મળી હતી. મગફળીની હરાજીમાં મગફળીના ૨૦ કિલોના ૧૦૦૦/-થી ૧૪૫૦/- સુધીના ભાવ બોલાયા હતા. રાજકોટ, જામનગર, જૂનાગઢ, સોમનાથ વેરાવળ, દ્વારકા, અમરેલી, પોરબંદર, સહિતના […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
તાલુકા મથક ભચાઉમા સવારે એક માલવાહક ટ્રકમાં આગની ઘટના બની હતી. જેના કારણે લોકોની સતત અવરજવર ધરાવતા વાગડ વેલ્ફેર હોસ્પિટલ વાળા સર્વિસ રોડ પર ભાગદોડ મચી જવા પામી હતી. ભચાઉ દુધઈ અને ભૂજ તરફ જવા માટે વાહનો અહીંથી પસાર થાય છે. ત્યારે મહાકાય ટ્રકમાં આગ લાગતા અન્ય વાહનો ઉભા રહી ગયા હતા. ઘટનાની જાણ તંત્રને […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતાં જ તમામ રાજકીય પક્ષના ટોચના નેતાઓના ગુજરાત પ્રવાસ વધી ગયા છે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગુજરાત જ નહીં પરંતુ સૌરાષ્ટ્રમાં પણ સતત આવી રહ્યાં છે ત્યારે પાટીદારોના આસ્થાના સ્થાન ખોડલધામ મંદિરે વડાપ્રધાનને લઇ આવવા માટેના અને તેમના હસ્તે ધ્વજા ચડાવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. વડાપ્રધાન ખોડલધામ આવે તો પાટીદાર પ્રભુત્વવાળી […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
ઉત્તર ગુજરાત સાથે જાેડતી સરહદ પર આવેલા કચ્છના પ્રવેશદ્વાર આડેસર પોલીસ દ્વારા સમયાંતરે નોંધપાત્ર દારૂ ઝડપવામાં આવતો રહે છે. ત્યારે પોલીસ મહા નિરીક્ષક મોથલીયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા બગડીયા સહિતના અધિકારી દ્વારા નશાખોરી ડામવાની સૂચના હેઠળ રાત્રે રાપર તાલુકાના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલા ચિત્રોડ ગામની વાડીમાં પોલીસે દરોડો પાડી અન્ડર ગ્રાઉન્ડ ટાંકામાં છુપાવેલો ભારતિય […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના મફતીયા પરામાં રહેતા શ્રમિક પરિવારની ચાર વર્ષની બાળકીને છાતીમાં દુખાવો ઉપાડતા તેણીને સૌપ્રથમ ચોટીલા બાદ રાજકોટ લાવતી વેળાએ માલિયાસણ નજીક બેભાન થઈ થઈ ગઈ હતી. બાદમાં તેમને રાજકોટની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેણીને ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી. ત્યારબાદ બાળકીના મૃતદેહને રેઢો મુકી પિતા પલાયન થઈ ગયો હતો. આ ગોઝારા […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામકંડોરણામાં સંબોધન કરવાના હતા, પણ સવારે જ જામકંડોરણા તરફના રસ્તાઓમાં માનવ મેદની ઊમટી પડી હતી. વડાપ્રધાન પહોંચે અને પોતાનું ભાષણ શરૂ કરે તે પહેલાં પણ સ્ટેજ અને આસપાસ ઘણી રસપ્રદ ઘટનાઓ આકાર લઇ રહી હતી અને વડાપ્રધાનના આગમન બાદ તેમાં ઉમેરો થયો હતો. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી એકલા સ્ટેજ પર […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
પ્રધાનમંત્રીના આગમન પૂર્વે રાજકોટ શહેરમાંથી મોટી માત્રામાં જીલેટીન સ્ટિક, બ્લાસ્ટિંગ કેપ તથા બ્લાસ્ટિંગ માટે વપરાતા વાયરની ચોરી થયાની ઘટના સામે આવતા પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ હતી. જાે કે આખી રાત દરમિયાન તપાસ કરતા આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જ પોલીસને જીલેટીન સ્ટિકનો મોટો જથ્થો મળી આવતા પોલીસે રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ બીજી તરફ આ […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજકોટ શહેરમાં દિવાળીના તહેવારમાં મીઠાઈ બનાવવામાં ઘીની બનાવટમાં મોટાપાયે ભેળસેળ કરી માનવ જીવનના આરોગ્ય સાથે ચેડા થતા હોવાની ફરીયાદો ઉઠી હતી. આથી કુવાડવા રોડ પર તરઘડીયા ગામ પાસે ઈન્ડસ્ટ્રીયલ એરીયાના કારખાનામાં ડુપ્લિકેટ ઘી બનાવતા હોવાની માહિતીના આધારે ડીસીપી ઝોન ૧ની લોકલ એલસીબી ટીમે દરોડો પાડતા રૂ.૧૩.૧૮ લાખની કિંમતનો ઘીનો જથ્થો મળી આવતા પોલીસે મુદ્દામાલ કબજે […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
જામકંડોરણા તાલુકાના જામદાદર ખાતે રહેતા ખેડૂત હરિભાઈ કપુરીયાનું દુઃખદ અવસાન થતા જામકંડોરણા યાર્ડના પૂર્વ ચેરમેન વિઠ્ઠલભાઈ બોદર દ્વારા માનવસેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયા અને ભોળાભાઈ સોલંકીને ચક્ષુદાન તેમજ સ્કીન ડોનેશન અંગે જણાવતા સરકારી હોસ્પિટલના અધિક્ષક ડો. જયેશ વેસેટીયન અને મેડિકલ ટીમ દ્વારા સ્વ.ના ચક્ષુદાન અને સ્કીન ડોનેશન અંગેની પ્રક્રિયાઓ શરૂ કરવામાં આવી હતી. Continue Reading