ભાવનગર

ડાકોર ધામ રણછોડરાયજી ૫૦૦૦ થેલી ગ્રહણ શિશુવિહાર ભાવનગર દ્વારા ૧.૭૫૦૦૦ કપડાં થેલી વિતરણ પ્લાસ્ટિક મુક્ત અભિયાન

ભાવનગર ડાકોર ધામમાં શ્રી રણછોડરાયજીના દર્શનેં આવતા ભક્તોની સુવિધા માટે. 5000 કાપડની થેલી ગ્રહણ કરી ભક્તોમાં પ્રસાદ રૂપે વહેંચવાનું કાર્ય શ્રી ઉષાબેન ચંદ્રવદનભાઈ શાહ દ્વારા થયું છે. અશકતાશ્રમ ડાકોર માં વયો 80 થી વધુ વડીલોને સાચવત સેવા પ્રાણ દંપત્તિએ માનવતાની કાળજી લીધી છે. સૌરાષ્ટ્ર અને ગુજરાતના અનેક ભાગોમાં ચપલ વિતરણ જરૂરિયાતમંદ પરિવારોને નિયમિત રીતે અનાજ ની સહાય આપવામાં જ સાચી પ્રભુ ભક્તિ માને છે. પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાનમાં યોગદાન આપનાર ભાવનગરની શિશુવિહાર સંસ્થા દ્વારા તૈયાર કરેલ 1,75,000 થી વધુ કાપડની થેલીનો સદ ઉપયોગ આજે સમગ્ર ગુજરાતમાં આપ્યો છે જે આનંદનીય બને છે.

Related Posts