સાવરકુંડલા મુસ્લિમ સમાજના અગ્રણી મહેબુભાઈ કાદરીના દીકરા મુસ્તુફા કાદરીએ પ્લાઝમા ઇન્સ્ટિટ્યૂટ ખાતે અભ્યાસ કરીને BCA ના સેમેસ્ટર 6 માં જળહળતી સફળતા હાંસિલ કરી હતી ને 81.64 ટકા મેળવતા સમગ્ર મુસ્લિમ સમાજનું ગૌરવ વધાર્યું છે. અમરેલી જીલ્લાના આજતકના પત્રકાર ફારૂક કાદરીના ભત્રીજા મુસ્તુફા કાદરીની શિક્ષણ ક્ષેત્રે સફળતાના સિધ્ધિ સર કરતા સરકાર સૈયદ મુનીરબાપુ કાદરીએ મુસ્તુફા કાદરીની શિક્ષણ પ્રત્યેની સંવેદનાની સરાહના કરી હતી જ્યારે સમસ્ત સુન્ની મુસ્લિમ સમાજના પ્રમુખ ઈરફાન કુરેશી, ઉપપ્રમુખ ઈકબાલ ગોરી, યુનુસભાઈ કુરેશી (લાતીવાળા), એડવોકેટ ઝુબેર ચૌહાણ, ઉસ્માનખાન પઠાણ, યુસુફભાઈ કુરેશી, નાસીરભાઈ ચૌહાણ, રૂસ્તમ કાઝી, રફીકભાઇ કુરેશી, જાહિદભાઈ ચૌહાણ, અફઝલમિયા કાદરી, તાજુદીન કુરેશી, તૌફીક કુરેશી, સોહિલ શેખ, આસિફ નાઝ હોટેલ, શફી જાદવ, આસિફ મલેક (લારા તબેલો), ટી.ભાઇ મલેક, પ્રોફેસર ડૉ.અલ્તાફ રાઠોડ, ગુલઝાર રાઠોડ, મુસ્તાક જાદવ, એડવોકેટ નૌશાદ કાદરી સહિતના મુસ્લિમ અગ્રણીઓએ અભિનંદન આપીને શિક્ષણક્ષેત્રે વધુ પ્રગતિના સોપાનો સર કરે તેવી અભિલાષાઓ વ્યક્ત કરી હતી.
સાવરકુંડલાના મુસ્તુફા કાદરીએ પ્લાઝમા ઇન્સ્ટિટ્યૂટ ખાતે અભ્યાસ કરીને BCA ના સેમેસ્ટર 6 માં જળહળતી સફળતા હાંસિલ કરી





















Recent Comments