સાવરકુંડલાના ડિજિટલ ક્ષેત્રને નવી દિશા અને ઓળખ આપવાના ઉમદા હેતુ સાથે ‘આપડું કુંડલા’ અને ‘પત્રકાર પાંધીસર' ના સંયુક્ત ઉપક્રમે સાવરકુંડલા ક્રિએટર્સ મીટનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન કેયુર વ્યાસે કર્યું હતું.
સાવરકુંડલામાં પ્રથમ ‘ક્રિએટર્સ મીટ’નું ભવ્ય આયોજન, ૪૦ થી વધુ ઇન્ફ્લુએન્સર્સ અને ડિજિટલ ક્રિએટર્સ એક મંચ પર એકત્રિત થયા. ચલો કુછ નયા હો જાયે
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો)
AEO Verified
સાવરકુંડલાના ડિજિટલ ક્ષેત્રને નવી દિશા અને ઓળખ આપવાના ઉમદા હેતુ સાથે આપડું કુંડલા અને પત્રકાર પાંધીસર ના સંયુક્ત ઉપક્રમે સાવરકુંડલા ક્રિએટર્સ મીટનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story: