Loading Date... Gold 24K: ₹90,397 | Silver 1kg: ₹106,654 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel
BREAKING NEWS
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિ અને માર્ગદર્શન હેઠળ આયોજિત 'રાષ્ટ્રીય એકતા દિવસ-૨૦૨૬'ની ઐતિહાસિક ઉજવણીને “વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ-લંડન”નું ગૌરવવંતુ સ્થાન: કેબિનેટ બેઠકમાં સર્ટિફિકેટ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રજૂ કરાયું

સાવરકુંડલાના એડવોકેટ-નોટરી સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ શ્રી રમેશભાઈ હિરાણીની કન્જ્યુમર કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયાના રાષ્ટ્રીય કાર્યોકારી સભ્ય તરીકે નિમણૂંક

સાવરકુંડલાના એડવોકેટ-નોટરી સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ શ્રી રમેશભાઈ હિરાણીની  કન્જ્યુમર કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયાના રાષ્ટ્રીય કાર્યોકારી સભ્ય તરીકે નિમણૂંક
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

સાવરકુંડલાના એડવોકેટ, નોટરી ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલાના રમેશભાઈ હિરાણીની  કન્જ્યુમર કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયા (CCI) દ્વારા રાષ્ટ્રીય કાર્યકારી સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવેલ. ​ સંસ્થાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉક્ટર અનંત શર્માની ભલામણ અને સીસીઆઈની જનરલ બોડીની બેઠ...

સાવરકુંડલાના એડવોકેટ, નોટરી ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલાના રમેશભાઈ હિરાણીની  
કન્જ્યુમર કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયા (CCI) દ્વારા રાષ્ટ્રીય કાર્યકારી સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવેલ. 
​ સંસ્થાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉક્ટર અનંત શર્માની ભલામણ અને સીસીઆઈની જનરલ બોડીની બેઠકમાં લેવાયેલા નિર્ણયને અનુસરીને આ નિમણૂક કરવામાં આવી છે.  
​સંસ્થાના ચીફ ઇલેક્શન ઓફિસર શિવલાલ સેની દ્વારા આ નિમણૂક તાત્કાલિક અસરથી અમલમાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.   રમેશભાઈ હિરાણી ૨૦૦૧થી ગ્રાહક સંગઠનના રાષ્ટ્રીય સ્તરના સંગઠન તરીકે કાર્યરત છે. ગ્રાહકોના અધિકારોનું રક્ષણ, ગ્રાહક જાગૃતિ અને ગ્રાહક હિતોને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે સંસ્થાની ભૂમિકા મહત્વપૂર્ણ છે.  
​સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ રમેશભાઈ હિરાણીને રાષ્ટ્રીય સ્તરે મહત્વપૂર્ણ જવાબદારી મળતા સાવરકુંડલા સહિત સમગ્ર પંથકમાં આનંદની લાગણી પ્રસરી છે. વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, મિત્રો અને શુભેચ્છકો દ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.  
​
Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)