Loading Date... Gold 24K: ₹90,397 | Silver 1kg: ₹106,654 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel
BREAKING NEWS
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિ અને માર્ગદર્શન હેઠળ આયોજિત 'રાષ્ટ્રીય એકતા દિવસ-૨૦૨૬'ની ઐતિહાસિક ઉજવણીને “વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ-લંડન”નું ગૌરવવંતુ સ્થાન: કેબિનેટ બેઠકમાં સર્ટિફિકેટ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રજૂ કરાયું

અમરેલીમા લાઠી રોડ,ધરમનગર,શ્રીજી-રેસિડેંસીમાં જાહેરમાં જુગાર રમતા ૧૨ ઇસમોને કુલ રા.૧,૬૩,૪૩૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી સીટી પોલીસ સવેલન્સ ટીમ

અમરેલીમા લાઠી રોડ,ધરમનગર,શ્રીજી-રેસિડેંસીમાં જાહેરમાં  જુગાર રમતા ૧૨ ઇસમોને કુલ રા.૧,૬૩,૪૩૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી  અમરેલી સીટી પોલીસ સવેલન્સ ટીમ
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

ભાવનગર રેન્જ આઈ.જી.પી.શ્રી આર.વી.અસારી સાહેબ નાઓએ ભાવનગર રેન્જનાજીલ્લાઓમાાં જુગાર રમતા તેમજ ઓનલાઇન સટ્ટો રમતા ઇસમોનેપકડી પાડવા સાર સુચના આપેલ હોયજેઅન્વયે અમરેલી જીલ્લા પોલીસ અધધક્ષકશ્રી સાંજય ખરાત સાહેબ નાઓએ અમરેલી જીલ્લામાાં જુગારરમતા ઇસમોને પકડી તેના ધવરધ્ધ ધોરણસરની કાયયવા...

ભાવનગર રેન્જ આઈ.જી.પી.શ્રી આર.વી.અસારી સાહેબ નાઓએ ભાવનગર રેન્જના

જીલ્લાઓમાાં જુગાર રમતા તેમજ ઓનલાઇન સટ્ટો રમતા ઇસમોનેપકડી પાડવા સાર સુચના આપેલ હોય

જેઅન્વયે અમરેલી જીલ્લા પોલીસ અધધક્ષકશ્રી સાંજય ખરાત સાહેબ નાઓએ અમરેલી જીલ્લામાાં જુગાર

રમતા ઇસમોને પકડી તેના ધવરધ્ધ ધોરણસરની કાયયવાહી કરવા સુચના આપેલ હોય તથા અમરેલી

ડીવીઝનના નાયબ પોલીસ અધધક્ષકશ્રી ધચરાગ દેસાઇ સાહેબનાઓ દ્વારા માગયદશયન આપવામાાં આપેલ

હોય.


જેઅન્વયેઅમરેલી સીટી પોલીસ સ્ટટેશનના પોલીસ ઇન્સ્ટપક્ટર ે આર.આર.પરમાર સાહેબના

સીધા માગયદશયન હેઠળ અમરેલી સીટી પોલીસ સ્ટટેશનની સવેલન્સ ટીમ દ્વારા ચોક્કસ બાતમી હકીકત

આધારેઅમરેલી લાઠી રોડ,ધરમનગર,શ્રીજી-૧ રેસીડેન્સીમાાં સ્ટટરીટ લાઇટના અજવાળેજાહેરમાાં જુગાર

રમતા કુલ ૧૨ (બાર) ઇસમોને ગાંજી પત્તાના પાના નાંગ-૫૨ કી.ર.૦૦/૦૦ તથા કુલ રોકડ

રપીયા.૧,૬૩,૪૩૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી અમરેલી સીટી પો.સ્ટટે.ગુ.ર.નાં.૧૧૧૯૩૦૦

૩૨૬૧૦૧૩/૨૬ જુગાર ધારા ક.૧૨ મુજબની કાયયવાહી કરતી અમરેલી સીટી પોલીસ સ્ટટેશનની

સવેલન્સ ટીમ.


પકડાયેલ આરોપીની ધવગતઃ-

(૧) મનીષભાઇ શાાંતીલાલભાઇ મહેતા રહે.અમરેલી,મકાન નાં.૩૬, ગણેશ સોસાયટી ધચતલ

રોડ,તા.જી.અમરેલી

(૨) દેવ જીગ્નેશભાઇ મહેતા રહે.અમરેલી મકાન નાં.૧૨ ઓમનગર ધચતલ રોડ તા.જી.અમરેલી

(૩) ભાવેશભાઇ હસમુખરાય રાઠોડ રહે.અમરેલી,ટાવર રોડ,કાપડ બજાર,તા.જી.અમરેલી

(૪) દદપકભાઇ મથુરભાઇ વસાણી રહે.અમરેલી,ધાાંચીવાડ લુવાણા શેરી, તા.જી.અમરેલી

(૫) દદપકભાઇ ધવરજીભાઇ આાંકોલીયા(પટેલ) રહે.અમરેલી જશે ીંગપરા શેરી નાં.૦૪,

કન્યાશાળાની આગળ તા.જી.અમરેલી


અમરેલી સીટી પોલીસ સ્ટટેશન


જી.અમરેલી


ટેલીફોન ન.ાં ૦૨૭૯૨-૨૨૩૫૫૦ ઇ-મેઇલ : polstn-amr@gujarat.gov.in


(૬) જયાંતીભાઇ પરબતભાઇ મકવાણા રહે.અમરેલી જશે ીંગપરા રામપરા શેરી નાં.૦૪

તા.જી.અમરેલી

(૭) સાંજયભાઇ કાાંતીભાઇ જઠેવા રહે.અમરેલી હનુમાનપરા શેરી નાં.૦૧ તા.જી.અમરેલી

(૮) રફીકભાઇ જમાલભાઇ પરમાર રહે.અમરેલી,મણીનગર,સાાંઇ બાબાના માંદદર પાસે

તા.જી.અમરેલી

(૯) દહરેનભાઇ જગુભાઇ પાંડયા રહે.અમરેલી,લાઠી બ્રાહમણ સોસાયટી રામનગર શેરી નાં.૦૫

તા.જી.અમરેલી

(૧૦) પ્રદદપભાઇ બળવાંતરાય બોસમીયા રહે.અમરેલી,મોટા બસ સ્ટટેશન પાછળ હાઉસીંગ

સોસાયટી બ્લોક નાં.ઇ-૧૪ તા.જી.અમરેલી

(૧૧) દકશોરભાઇ મનુભાઇ સાવલીયા રહે.અમરેલી,જશે ીંગપરા શેરી નાં.૦૪,નીશાળ આગળ

તા.જી.અમરેલી

(૧૨) દકરીટભાઇ ભોગીલાલ છાાંટબાર રહે.અમરેલી, મોટા કશ્બાવાડ,ખત્રીવાડ,વેરાઇમાતાના

માંદદર પાસેધાંટીવાળી શેરી તા.જી.અમરેલી

પકડાયેલ મુદ્દામાલ ની ધવગતઃ-

(૧) મોબાઇલ ફોન – ૧૨ દક.રા.૧,૦૩,૨૦૦/-

(૨) રોકડ રપીયા.૬૦,૨૩૦/-

(૩) ગાંજી પત્તાના પાના નાંગ-૫૨ કી.રા.૦૦/- મળી કુલ કી.ર.૧,૬૩,૪૩૦ /-

આ કામગીરી અમરેલી સીટી પોલીસ સ્ટટેશનના પોલીસ ઇન્સ્ટપેક્ટર શ્રી આર.આર.પરમાર


તથા દ્વારા કરવામા આવેલ છે.

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)