દામનગર શહેર ની વિવિધ સામાજિક સ્વૈચ્છિક સેવા સંસ્થાનો શ્રી વેજનાથ મહાદેવ અન્નક્ષેત્ર શ્રી અનસૂયા ક્ષુધા ટ્રસ્ટ સંચાલિત નિઃશુલ્ક પ્રસાદ ઘર ની મુલાકાતે યુવા સહકારી અગ્રણી મનીષ સંધાણી પધારતા સમગ્ર ટ્રસ્ટી મંડળ એવમ સ્વયંમ સેવકો દ્વારા સહકારી યુવા અગ્રણી નું ઉષ્મા ભર્યું સ્વાગત સત્કાર કરાયો હતો દૈનિક બપોરે તદ્દન નિઃશુલ્ક સાત્વિક ભોજન પ્રસાદ પીરસતી શ્રી અનસૂયા ક્ષુધા ટ્રસ્ટ ની અન્ન સેવા પ્રવૃત્તિ નિહાળી ખુબ રાજીપો વ્યક્ત કર્યો હતો શ્રી વેજનાથ મહાદેવ અન્નક્ષેત્ર શ્રી અનસૂયા પ્રસાદ ઘર ના લાભાર્થી અતિથિ અભ્યાગતો અંધ અપંગ લાચાર પીડિત એકલા અટુલા વૃદ્ધ વડીલો ને કોઈપણ જ્ઞાતિ જાતિ ના ભેદભાવ વગર નિયમિત સાત્વિક ભોજન પ્રસાદ ની સેવા સમય બદ્ધતા નિહાળી હતી અન્નસેવા અભિયાન માં સેવા આપતા સ્વયંમ સેવકો ઉદારદિલ દાતા ઓની સેવા સમર્પણ સમય બદ્ધતા ની સરહના કરી હતી
દામનગર ની સામાજિક સ્વૈચ્છિક સંસ્થાન ની મુલાકાતે સહકારી યુવા અગ્રણી મનીષ સંધાણી પધાર્યા
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો)
AEO Verified
દામનગર શહેર ની વિવિધ સામાજિક સ્વૈચ્છિક સેવા સંસ્થાનો શ્રી વેજનાથ મહાદેવ અન્નક્ષેત્ર શ્રી અનસૂયા ક્ષુધા ટ્રસ્ટ સંચાલિત નિઃશુલ્ક પ્રસાદ ઘર ની મુલાકાતે યુવા સહકારી અગ્રણી મનીષ સંધાણી પધારતા સમગ્ર ટ્રસ્ટી મંડળ એવમ સ્વયંમ સેવકો દ્વારા સહકારી યુવા અગ્રણી નું ઉષ્મા ભર્યું સ્વાગત સત...
Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story: