લાઠી તાલુકા ના આદર્શ ગામ દુધાળા મોક્ષ મંદિર ખાતે અ.નિ. નાગજીદાદા ધોળકિયા ની દ્વિતીય માસીક સ્મૃતિ અંજલિ માં શ્રીમાન શ્રી મૂર્તિમાન દાસ અધ્યક્ષશ્રી ઈસ્કોન ના વરાછા ના વ્યસાસને સત્સંગ દરમ્યાન મોક્ષ મંદિર પરિસર માં વૈદીક મંત્રોચાર ની દિવ્ય ધ્વનિ સાથે વૃક્ષારોપણ કર્યું
"તરુને વાવ્યા વિના તરી શકાશે નહીં વૃક્ષ વિના સૃષ્ટિ માં જીવી શકાશે નહીં" વૃક્ષ ની મહતા દર્શાવી હતી છોડ માં રણછોડ ના દર્શન કરવાની શીખ આપતા પૂજ્ય શ્રીમાન મૂર્તિમાનદાસ ના મુખે “સત્સંગ ની ધરા” અ.નિ. નાગજીદાદા ધોળકિયા દ્વિતીય માસીક સ્મૃતિ અંજલિ સ્થિરપ્રજ્ઞ મૂર્તિમાનદાસ ને સાંભળતા શ્રોતા જનો ને માર્મિક ટકોરો કરતા દ્રષ્ટાતો સાથે સત્સંગ કરાવ્યો હતો અને અ નિ નાગજીદાદા ધોળકિયા ને પુષ્પાજંલી રૂપ મોક્ષ મંદિર પરિસર માં વૃક્ષારોપણ કર્યું હતું શ્રી મૂર્તિમાનદાસજી સાથે અ નિ નાગજીદાદા ના પુત્ર રત્નો અને સમસ્ત ધોળકિયા પરિજનો એ સ્મૃતિ વંદના રૂપ વૃક્ષારોપણ કર્યું હતું