Loading Date... Gold 24K: ₹90,192 | Silver 1kg: ₹106,413 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel
BREAKING NEWS
સરકારી કામકાજમાં દોષરહિત, પારદર્શિતા, નિયમોનું પાલન અને ઉત્તરદાઈત્વ સુનિશ્ચિત કરીને સરકારી ખરીદીની પ્રક્રિયાઓને વધુ અસરકારક બનાવવા માટે વિવિધ વિષયો પર સત્ર યોજાયા

ભાવનગર જિલ્લાનો સ્વાગત કાર્યક્રમ તા. ૨૫ નવેમ્બર ના રોજ યોજાશે

ભાવનગર જિલ્લાનો સ્વાગત કાર્યક્રમ તા. ૨૫ નવેમ્બર ના રોજ યોજાશે
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

જિલ્લા કક્ષાનો નવેમ્બર-૨૦૨૬નો જિલ્લા સ્વાગત કાર્યક્રમ આગામી તારીખ:૨૫/૧૧/૨૦૨૬ (બુધવાર) ના રોજબપોરે ૦૩-૩૦ કલાકે કલેકટ૨ કચેરી, વિદ્યાનગર ભાવનગ૨ ખાતે યોજવામાં આવનાર છે.આ ફરીયાદ નિવા૨ણ કાર્યક્રમમાં સર્વિસ મેટર, નિતી વિષયક, કોર્ટ મેટર તથા સામુહીક પ્રશ્નો સિવાયની અરજી કે જેજિલ્લા ક...

જિલ્લા કક્ષાનો નવેમ્બર-૨૦૨૬નો જિલ્લા સ્વાગત કાર્યક્રમ આગામી તારીખ:૨૫/૧૧/૨૦૨૬ (બુધવાર) ના રોજ

બપોરે ૦૩-૩૦ કલાકે કલેકટ૨ કચેરી, વિદ્યાનગર ભાવનગ૨ ખાતે યોજવામાં આવનાર છે.

આ ફરીયાદ નિવા૨ણ કાર્યક્રમમાં સર્વિસ મેટર, નિતી વિષયક, કોર્ટ મેટર તથા સામુહીક પ્રશ્નો સિવાયની અરજી કે જે

જિલ્લા કક્ષાએ નિર્ણય લઇ શકાય તેવા પોતાને લગતા પ્રશ્ન અંગેની અરજી અરજદાર પોતે રૂબરૂ આધાર પુરાવા તથા

પોતાનાં પુરા નામ-સરનામા અને રજુઆત કરવાની રહેશે, અને આવા પ્રશ્નો માટેની અરજી તા.૧૦/૧૧/૨૦૨૬

સુધીમાં કચેરી સમય ૬:૧૦ કલાક સુધી સ્વીકા૨વામાં આવશે.

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)