ભાવનગર રેન્જ આઇ.જી. શ્રી આર.વી. અસારી સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં જુગાર/દારૂ બંદી દુર કરવા માટે સઘન
પેટ્રોલીંગ રાખી તેમજ સફળ રેઇડો કરી જુગાર/દારૂની કડક કાર્યવાહી કરવા સુચન આપેલ હોય જે અન્વયે અમરેલી પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાત
સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી નયના ગોરડીયા સાહેબ રાજુલા વિભાગ નાઓ દ્વારા જુગાર/દારૂની બંદી દુર કરવા માટે સઘન પેટ્રોલીંગ રાખી
અને સફળ રેઇડો કરી જુગાર/દારૂની કડક કાર્યવાહી કરવા સુચના તથા માર્ગદર્શન આપેલ હોય
જે અન્વયે રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેકટરશ્રી વી.એમ.કોલાદરા સાહેબનાઓની રાહબારી હેઠળ રાજુલા પો.સ્ટેની સર્વેલન્સ ટીમ
દ્વારા હયુમન સોર્સની મદદથી ચોક્કસ બાતમી આધારે રાજુલા તાલુકાના હીડોરંણા ગામમા જાહેર વિસ્તારમા પૈસા પાનાથી હારજીતનો જુગાર રમતા
આઠ ઇસમોને રોકડ રૂપીયા. ૧૨,૨૩૦/- ના મુદામાલ સાથે પકડી પાડી મજકુર આરોપી વિરૂધ્ધમા ધોરસરની કાર્યવાહી કરી જુગારનો ગણનાપાત્ર કેસ
કરવામા આવેલ છે.
પકડાયેલ આરોપીની વિગત
(૧) ધનજીભાઇ ધીરૂભાઇ મહેતા રહે.હીડોરણા તા.રાજુલા જી.અમરેલી
(૨) કિશનભાઇ ઉર્ફે હીતો રાજેશભાઇ કવાડ રહે.હીડોરણા તા.રાજુલા જી.અમરેલી
(૩) આતુભાઇ રામભાઇ બારૈયા રહે.હીડોરણા તા.રાજુલા જી.અમરેલી
(૪) રાજુભાઇ સાર્દુલભાઇ ભીલ રહે.હીડોરણા તા.રાજુલા જી.અમરેલી
(૫) ડાયાભાઇ રામભાઇ બાંભણીયા રહે.વઢેરા તા.જાફરાબાદ જી.અમરેલી
(૬) ચંદુભાઇ નનાભાળ વાઘેલા રહે.વઢેરા તા.જાફરાબાદ જી.અમરેલી
(૭) સુનીલભાઇ પાચાભાઇ બાંભણીયા રહે.વઢેરા તા.જાફરાબાદ જી.અમરેલી
(૮) રમેશભાઇ મનુભાઇ બાંભણીયા રહે.વઢેરા તા.જાફરાબાદ જી.અમરેલી
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
રાજુલા પો.સ્ટેના પોલીસ ઇન્સ્પેકટર શ્રી વી.એમ.કોલાદરા સાહેબ ના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમના એ.એસ.આઇ. મધુભાઇ
પોપટ તથા હે.કોન્સ હરેશભાઇ વાળા તથા હે.કોન્સ મનુભાઇ માંગાણી તથા હે.કોન્સ સુરેશભાઇ મેર તથા પો.કોન્સ. રવીભાઇ વરૂ તથા પો.કોન્સ.
મહેશભાઇ બારૈયા તથા હેઙ.કોન્સ ગોવિદંભાઇ જે. કાતરીયા તથા પો.કોન્સ. મેહુલભાઇ બી. પંડયા દ્વારા કરવામાં આવેલ છે.


















Recent Comments