દામનગર વેપારી એ ધોલાઈ માટે આપેલ કપડાં માં મોટી રકમ મળી આવતા મૂળ વ્યક્તિ ને પરત આપી પ્રમાણિકતા નું ઉમદા ઉદારણ પૂરું પાડતા સોરઠીયા ધોબી છગનભાઇ
દામનગર શહેર માં વેપારી એ ધોલાઈ માં આપેલ કપડા મોટી રકમ મળી આવતા કપડા ની ધોલાઈ કરતા સોરઠીયા ધોબી છગનભાઇ કુંવરજીભાઈ નું મન પણ સાફ દામનગર ના વેપારી દિલીપભાઈ શાંતિલાલ ખખ્ખર પરિવારે ધોલાઈ માં આપેલ કપડાં માં ખૂબ મોટી રકમ રહી ગઈ હતી કપડાં ધોલાઈ કરતા સોરઠીયા ધોબી છગનભાઇ ના પરિવાર ના હાથ માં આવેલ આટલી મોટી રકમ ની જાણ વેપારી ગ્રાહક ને કરી રકમ પરત કરી પ્રમાણિકતા નું ઉમદા ઉદારણ પૂરું પાડ્યું હતું કપડાં ની ધોલાઈ કરી કપડાં સ્વચ્છ કરી મલિનતા દૂર કરતા ધોબી પરિવાર સ્વચ્છ કપડાં જેવી જ મન થી પણ સ્વચ્છતા દેખાડી મૂળ વેપારી પરિવાર ને બોલાવી ધોલાઈ આવેલ કપડા માંથી મળી આવેલ રકમ પરત કરી પ્રમાણિકતા નું ઉમદા ઉદરણ પૂરું પાડ્યું હતું
Recent Comments