fbpx
અમરેલી

દિલીપભાઈ સંઘાણીના ઈફકોના ચેરમેન બનવા બદલ દિલ્હી એન.સી.યુ.આઈ. ખાતે ધાબળા વિતરણ કરાયું

ખેડૂતોનું હિત જાળવતી સૌથી મોટી સહકારસ સંસ્થાના ચેરમેન પદ પર દિલીપભાઈ સંઘાણીની બિનહરીફ વરણી થતાં એન.સી.યુ.આઈ. ના મહિલા વિંગના ડિરેકટર ભાવનાબેન ગોંડલીયાએ દિલ્હી ખાતે શુભકામના પાઠવી હતી. સાથે સાથે દેશના ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે વધુમાં વધુ કામગીરી કરવા શકિત અને સારા સ્વાસ્થ્યની પ્રાર્થના સાથે જરૂરીયાતમંદોને દિલીપભાઈ સંઘાણીની ઉપસ્થિતિમાં ગરમ ધાબળા વિતરણ કરાયા હતા. આ તકે સહકારી મહાનુભાવો પણ ઉપસ્થિત રહયા હતાં
Follow Me:

Related Posts