દામનગર નગરપાલિકા વેરા વસુલાત શાખા આકરા પાણી એ પાલિકા ની વેરા વસુલાત માં હપ્તા ની સુવિધા અને વારંવાર ની અપીલ પછી પણ લાંબા સમય થી બાકીદારો વેરો નહિ ભરતા દામનગર નગર પાલિકા ની વેરા શાખા આકરા પાણી એ આજે શહેર ના અલગ અલગ વિસ્તારો માં અનેકો બાકીદારો ની મિલ્કતો ના નળ કનેક્શન ડિસ કર્યા હતા દામનગર નગરપાલિકા ની વારંવાર ની વિનંતી અપીલ પછી પણ લાંબા સમય થી મિલ્કત વેરો નહિ ભરતા મિલ્કત ધારકો સામે પાલિકા તંત્ર એ કડક વલણ અપનાવ્યું છે
દામનગર નગરપાલિકા ની વેરા શાખા આકરા પાણી એ લાંબા સમય થી વેરો નહિ ભરતા મિલ્કતદારો ના નળ કનેક્શન ડિસ કર્યા

Recent Comments