fbpx
અમરેલી

શ્રી ભુરખિયા હનુમાનજીના દર્શને પધારતા ગુજરાત રાજ્યના પૂર્વ નાણાંમંત્રી બાબુભાઇ શાહ

દામનગર સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિરે દર્શને પધારતા ગુજરાત રાજ્ય ના પૂર્વ નાણાંમંત્રીબાબુભાઈ મેધજીભાઈ શાહ કચ્છ થી આજરોજ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિરે પધારતા મેનેજિંગ ટ્રસ્ટી જીવનભાઈ હકાણી એ પૂર્વ નાણાં મંત્રી બાબુભાઈ શાહ નો સત્કાર કર્યો હતો ગુજરાત રાજ્ય ના તત્કાલીન મુખ્યમંત્રી બાબુભાઈ સરકાર  ના નાણાંમંત્રી બાબુભાઈ શાહ ની દુરંદેશી કરકસર અને નિર્ણય શક્તિ ની સ્મૃતિ વાગોળી હતી જીવનભાઈ હકાણી ના પૂર્વ મુખ્ય મંત્રી સાથે ના પારિવારિક સંબંધો આત્મીયતા   થી વર્ષો પછી  તત્કાલીન સરકાર ના નાણાંમંત્રી ખૂબ પ્રભાવિત થઈ આજે રૂબરૂ મળી ખુશી વ્યક્ત કરી હતી
મંદિર ટ્રસ્ટ ની અનેક વિધ સેવા પ્રવૃત્તિ થી અવગત થઈ સતત પ્રવૃત રહેતા જીવનભાઈ હકાણી સેવારત રહેવા બદલ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો

Follow Me:

Related Posts