શ્રી લોહાણા મહાજન ટ્રસ્ટ સાવરકુંડલાના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી મહાપ્રભુજી બેઠકજી ટ્રસ્ટના ટ્રસ્ટી તથા અમરેલી, સાવરકુંડલા પોપટલાલ કાનજીભાઈ વાળા વિજયભાઈ વસાણીના નવા સોપાન પુજ્ય પાદ 108 શ્રી પુરૂષોત્તમ લાલજી મહારાજ શ્રીની આજ્ઞા ને આશીર્વાદથી રાજકોટ ઓફિસ શ્રી રાધા માધવ ર્ટૈડલીકસ બેડી માર્કેટ યાર્ડ ઓફિસ નંબર 90 ના શુભ ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેલ શ્રી લોહાણા મહાજન ટ્રસ્ટ સાવરકુંડલાના ટ્રસ્ટીઓ, પ્રમુખ જગદીશભાઈ માધવાણી,ઉપપ્રમુખ રાજુભાઇ શીગાળા, પ્રકાશભાઈ વડેરા, વકીલ રાકેશભાઈ ગઢીયા તેમજ રાજકોટ સાવરકુંડલાના અમારા સ્નેહીજનો, વેપારી મિત્રો તથા દલાલભાઈઓ ,સગાંસંબંધીઓ પધારી અમોને પ્રોત્સાહિત કર્યા, આશીર્વાદ પ્રાપ્ત થયા એ બદલ વિજય ટ્રેડર્સ વતી નિશિતભાઈ તથા પ્રિન્સભાઈ દ્વારા સૌનો આભાર માનવામાં આવેલ ,એમ પ્રદિપભાઇ, અતુલભાઈ, રાકેશભાઈની યાદી જણાવે છે
હવે સાવરકુંડલા ખાતે આવેલ શ્રી લોહાણા મહાજન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી, શ્રી મહાપ્રભુજી બેઠકજી ટ્રસ્ટના ટ્રસ્ટી વિજયભાઈ વસાણીએ રાજકોટ ખાતે પોતાના વ્યાવસાયિક સોપાનનો પ્રારંભ કર્યો


















Recent Comments