ચિતલ વિદ્યાભારતી ખાતે પરમ પૂજ્ય શ્રી ધીરગુરુદેવ મહારાજ ની પ્રેરણાથી વર્ધમાન ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ ના સહયોગથી વિના મૂલ્ય બત્રીસી અર્પણ કરવામાં આવી ચિતલ સરસ્વતી વિદ્યા મંદિર ખાતે ૨૪ લાભાર્થીઓને વર્ધમાન ચરિટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા વિના મૂલ્ય દાંતની બત્રીસી નો વિતરણ કરવામાં આવેલ આ પ્રસંગે ડિવાઇન ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટના મોનીકા બેન ભટ્ટ, વિદ્યા ભારતી ટ્રસ્ટ ચિતલ ના પ્રમુખ ઈતેશભાઈ મહેતા વગેરે દ્વારા નવકાર મંત્રના ઉંચા સાથે ૨૪ દર્દીઓને દાંતની બત્રીસી અર્પણ કરવામાં આવેલ
આ તકે બીપીનભાઇ દવે,સંજયભાઈ લિબાસિયા દિનેશ ભાઈ મેસિયા બકુલભાઈ ભીમાણી, વગરે ઉપસ્થિત રહેલ




















Recent Comments