ગુજરાત સરકાર પેન્શરોની સુખાકારી માટે પ્રતિબદ્ધ છે. પેન્શરોએ દર વર્ષે હયાતી કરવાની રહે છે. પેન્શનરોની સુવિધા માટે ડિજિટલ હયાતીની પહેલ શરૂ કરવામાં આવી છે. પેન્શરો પોતાના ઘર આંગણે નજીકની પોસ્ટ ઓફિસમાં હયાતી કરાવી શકશે. તા. ૧ મે, ૨૦૨૬થી પેન્શનરો આ સુવિધાનો લાભ લઈ શકે છે. પેન્શરોને આ સુવિધાનો લાભ લેવા જિલ્લા તિજોરી કચેરી દ્વારા એક યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.
રાજ્ય સરકારની પેન્શનરોની સુવિધા માટે ડિજિટલ હયાતીની પહેલ : તા. ૧ મે,૨૦૨૬થી પેન્શનરો નજીકની પોસ્ટ ઓફીસમાં હયાતી કરાવી શકશે

















Recent Comments