દામનગર સૌરાષ્ટ્ર પ્રાંત ની પાવન પવિત્ર તપોભૂમિ ઉપર આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ એવમ રાષ્ટ્રીય બજરંગ દળ ની શ્રી હનુમાન ચાલીસા કેન્દ્ર કાર્યકર્તા સંમેલન બેઠક નું દરેક જીલ્લા માં આયોજન કરવામાં આવેલ છે.આ કાર્યક્રમ માં
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના આદ્ય સંસ્થાપક અને રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી ડૉ. પ્રવિણભાઈ તોગડીયા (કેન્સર સર્જન) તેમજ AHP ના રાષ્ટ્રીય મંત્રી એવં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી રણછોડભાઈ ભરવાડ તથા રાષ્ટ્રીય કિસાન પરીષદ ના ગુજરાત પ્રદેશ પ્રભારી એવં સૌરાષ્ટ્ર પ્રાંત ના સંગઠન મહામંત્રી શ્રી નિર્મળસિંહ ખુમાણ તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે.જેથી દરેક હિન્દુ ધર્મ પ્રેમી ભાઈ બહેનો એ સનાતન સંસ્કૃતિ નું જતન કરવા માટે હિન્દુ સમાજ ની એકતા નો પરીચય આપી ને આ કાર્યક્રમ માં સમયસર ઉપસ્થિત રહેવા અનુરોધ આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદ એવં રાષ્ટ્રીય બજરંગ દળ રાજકારણ કે પક્ષા પક્ષી થી પર રહેજો નો સંદેશ
સૌરાષ્ટ્ર પ્રાંત ની પાવન પવિત્ર તપોભૂમિ ઉપર આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ એવં રાષ્ટ્રીય બજરંગ દળ ની શ્રી હનુમાન ચાલીસા કેન્દ્ર કાર્યકર્તા સંમેલન બેઠક નું દરેક જીલ્લા માં આયોજન કરવામાં આવેલ છે.તા ૧૩/૮/૨૦૨૬ થી તા તા.૫/૯/૨૦૨૬ સુરેન્દ્રનગર જીલ્લા મોરબી કચ્છ જિલ્લા જામનગર દ્વારાકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ રાજકોટ વિગેરે જિલ્લા મા તાલુકા સહ પ્રવાસ રહેવાનો છે આ કાર્યક્રમ માં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના આદ્ય સંસ્થાપક અને રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી ડૉ. પ્રવિણભાઈ તોગડીયા AHP ના રાષ્ટ્રીય મંત્રી એવં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી રણછોડભાઈ ભરવાડ તથા રાષ્ટ્રીય કિસાન પરીષદ ના ગુજરાત પ્રદેશ પ્રભારી એવં સૌરાષ્ટ્ર પ્રાંત ના સંગઠન મહામંત્રી શ્રી નિર્મળસિંહ ખુમાણ તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે.જેથી દરેક હિન્દુ ધર્મ પ્રેમી ભાઈ બહેનો એ સનાતન સંસ્કૃતિ નું જતન કરવા માટે હિન્દુ સમાજ ની એકતા નો પરીચય આપી ને આ કાર્યક્રમ માં સમયસર ઉપસ્થિત રહેવા વિનંતી. જ્ઞાતિ જાતિ પ્રજાતિ ના ભેદભાવ વિના પધારજો


















Recent Comments