Home Articles posted by CITY WATCH NEWS (Page 6093)
રાષ્ટ્રીય
મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં રહેતા કોરોના વાયરસના ઓમિક્રોન સ્વરૂપથી સંક્રમિત રાજ્યનો પ્રથમ દર્દી પણ સ્વસ્થ થઈ ગયો હતો. નેગેટિવ ટેસ્ટ રિપોર્ટ આવ્યા બાદ તેમને પણ બુધવારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ૩૩ વર્ષીય દર્દી વ્યવસાયે મરીન એન્જિનિયર અને કલ્યાણ ડોમ્બિવલી મ્યુનિસિપલ વિસ્તારનો રહેવાસી છે. નવેમ્બરના છેલ્લા સપ્તાહમાં દક્ષિણ આફ્રિકાથી દુબઈ થઈને દિલ્હી એરપોર્ટ પર આવ્યો Continue Reading
રાષ્ટ્રીય
ભારતમાં કોરોનાના નવા વેરિઅન્ટ ર્ંદ્બૈષ્ઠિર્હ ના ૨૩ કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના ટોચના અધિકારીઓએ ગુરુવારે સંસદની એક સમિતિને માહિતી આપી. એવું પણ કહેવામાં આવ્યું છે કે અધિકારીઓ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અધિકારીઓએ સમિતિને જણાવ્યું કે મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના સૌથી વધુ ૧૦ કેસ છે, ત્યારબાદ રાજસ્થાનમાં નવ કેસ છે. તેમણે કહ્યું […]Continue Reading
રાષ્ટ્રીય
મહારાષ્ટ્ર રાજ્યમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ નવેમ્બરના છેલ્લા સપ્તાહમાં આવ્યો હતો. થાણે જિલ્લાના કલ્યાણ ડોમ્બિવલીમાં દક્ષિણ આફ્રિકાથી પરત આવેલો યુવાન સંક્રમિત મળી આવ્યો હતો. જાે કે આ વ્યક્તિને બુધવારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જાે મુંબઈની વાત કરીએ તો, અહીં કોરોના વાયરસના ૨૯૧ કેસ નોંધાયા છે અને એક દર્દીએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે.જ્યારે થાણે જિલ્લામાં […]Continue Reading
બોલિવૂડ
રાજામૌલીએ તેમના એક્ટર અલ્લુરી સીતારામ રાજુ એટલે કે રામ ચરણ અને કોમારામ ભીમ એટલે કે જુનિયર દ્ગ્‌ઇ ને અલૌકિક શક્તિઓ ધરાવતા મનુષ્યો તરીકે દર્શાવ્યા છે. ટ્રેલર જાેયા બાદ ઘણા લોકો આ ફિલ્મની તુલના બાહુબલી સાથે કરી રહ્યા છે .પ્રતિક્રિયા આપતા અબે કુરુવિલા નામના યુઝરે લખ્યું, ‘બાહુબલી પછીનું ઇઇઇ ટ્રેલર ખૂબ જ રોમાંચક છેપ હવે લાગે […]Continue Reading