કર્ણદેવભાઇ અશોકભાઇ વાળા, રહે.બરવાળા બાવીશી, તા.વડીયા વાળો પોતાનીવાડીએ રાત્રીના સમયે ગયેલ અને પોતાની વાડીનો મજુર રવિ જેમાભાઇ કરોલીયા આકર્ણદેવભાઇનું ટ્રેકટર ખેતરમાં જેમ ફાવે તેમ કુદાવી ચલાવતો હોય અને મોબાઇલમાં રીલબનાવતો હોય, જેથી આ કર્ણદેવભાઇએ કહેલ કે તુ આવી રીતે ટ્રેકટર ચલાવતો નહી તેમકહી ઠપકો આપેલ અને કર્ણદેવભાઇ પોતાનું મોટર સાયકલ લઇ વાડીએથી ઘરે જવાનિકળેલ. આ […]Continue Reading












Recent Comments