Home Archive by category ગુજરાત (Page 20)

ગુજરાત

ગુજરાત
ઉનાળાના વેકેશનમાં મુસાફરોના ભારે ટ્રાફિક અને ધસારાને ધ્યાને લઈ, મુસાફરોને વિવિધ ધાર્મિક તથા ફરવાલાયક સ્થળોએ જવા-આવવા માટે પૂરતી પરિવહન સુવિધા મળી રહે તે હેતુથી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં એસ.ટી. નિગમ દ્વારા આ વર્ષે 19,200 જેટલી વિશેષ એક્સ્ટ્રા ટ્રીપનું સંચાલન કરવામાં આવ્યું હતું. ઉનાળાના વેકેશન 2026માં 9.60 લાખ મુસાફરોએ આ સેવાનો લાભ લીધો છે. […]Continue Reading
ગુજરાત
ગાંધીનગર વીજ લાઈનોમાં પોલીસ દમન બાબતે કોંગ્રેસ, કિસાન કોંગ્રેસ, કિસાન સંઘર્ષ સમિતિના આગેવાનોએ DGP સાથે મુલાકાત કરી કોંગ્રેસના ધારાસભ્યશ્રી જીગ્નેશ મેવાણી અને કિસાન કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા લાલજીભાઈ દેસાઈ, પાલભાઈ આંબલિયા, જયેશ પટેલ, મહેશ રાજકોટિયા પણ ઉપસ્થિત રહ્યા વીજ કંપનીઓ દ્વારા ખેડૂતો પર થતા દમન બાબતે વિસ્તૃત ચર્ચા કરી  15 જુનના રોજ “કિસાન અધિકાર Continue Reading
ગુજરાત
ગુજરાત રાજ્ય વકફ બોર્ડની બેઠકમાં ભારતના માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્રસેવાના સતત ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે સર્વાનુમતે અભિનંદન ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. બોર્ડ દ્વારા વડાપ્રધાનશ્રીના દ્રષ્ટિવંત નેતૃત્વ, સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ પ્રત્યેની અવિરત પ્રતિબદ્ધતાને બિરદાવી તેમને હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ઠરાવમાં જણાવાયું હતું કે વડાપ્રધાનશ્રી Continue Reading
ગુજરાત
સુરત શહેર અનેક વિધ સેવા પ્રવૃત્તિ કરતી જય ભગવાન યુવક સેવા ચેરી ટેબલ ટ્રસ્ટ દ્વારા પિતા વિહોણા બાળકો ને દત્તક લઈ તેના શિક્ષણ માટે શેક્ષણિક સહાયકીટ વિતરણ કરતા જય ભગવાન યુવક સેવા સંસ્થા દ્વારા દર માસે આવા બાળકો ના પરિજન રાશન કીટ ઘેર બેઠા પહોંચાડવા માં આવે છે  વિદ્યા વિનય આપે છે વિનય થી માણસ […]Continue Reading
ગુજરાત
મુંબઈ ખાતે સોમવારે મુળ હાલરીયા ના વતની કૈલાસવાસી હિંમતગીરી જેરામગીરી ગોસ્વામી ના શક્તિ પુજન ભંડારા પ્રસંગે પંચ દસનામ જુના અખાડાના થાણાપતિ બુધ્ધગીરીબાપુ ના અધ્યક્ષ સ્થાને ધર્મસભા યોજાયેલ જેમા કથાકાર સંત બ્રહ્મચારી જસુભારથબાપુ ચોગઠ, મહંત અને ભાવનગર છાત્રાલય ના અધ્યક્ષ હસુપુરીબાપુ સાઢીડા, મહંત સુરેશગીરી બાપુ,અઘેલાઇ મહંતશ્રી જયુબાપુ,રમેશભારથી ભાવનગર,ભાવેશગીરી અંજની બિલ્ડર્સ Continue Reading
ગુજરાત
સુરત જીવન પર્યન્ત જીવંત રહેતું પરમાર્થ કરતા વાત્સલ્ય મૂર્તિ તારપરા સ્વ જીવીબેન સમાજ માટે ઉત્તમ ઉદારણ સદગત ના પુત્ર રત્ન શાંતિભાઈ તારાપરા કે જેઓ સિમેન્ટ તેમજ બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા છે તેમના માતૃશ્રી જીવીબેન રવજીભાઈ તારપરા ઉંમર વર્ષ 105 નું દુઃખદ તેમનું દેહાંવસાન થતાં માનવતા વાદી ડો પ્રફુલભાઈ શિરોયા નો સંપર્ક કરીને પરિવારની હાજરીમાં ખીમજીભાઇ […]Continue Reading
ગુજરાત
ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં, જયાં જયાં નજર મારી ઠરે, યાદ ભરી ત્યાં આપની, રે પંખીડા સુખથી ચણજો ગીતવા કાંઈ ગાજો, તે પંખીની ઉપર પથ્થરો ફેંકતા ફેંકી દીધો, મ્હાણ્યું તેનું સ્મરણ કરવું એય છે એક લ્હાણું, પોષતું તે મારતું શું એ નથી ક્રમ કુદરતી ? સૌંદર્યો વેડફી દેતા ના, ના, સુંદરતા મળે, […]Continue Reading
ગુજરાત
રાજ્યના પોલીસ વડા શ્રી જી. એસ. મલિકે ગૃહ વિભાગના જનસંપર્ક કેન્દ્ર તેમજ પોલીસ ભવન ખાતે કાર્યરત જનસંપર્ક કાર્યાલયની ઓચિંતી મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે નાગરિકોની રજૂઆતોની સર્વગ્રાહી સમીક્ષા કરવાની સાથે રૂબરૂ આવેલા અરજદારો સાથે સીધો સંવાદ પણ કર્યો હતો. મુલાકાત દરમિયાન શ્રી જી. એસ. મલિકે જણાવ્યું હતું કે, ગાંધીનગર ખાતેના આ કેન્દ્રમાં નાગરિકો […]Continue Reading
ગુજરાત
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના વિઝનને આગળ વધારવા માટે હવે પંચાયતોએ વિવિધ સ્થાનિક પ્રકલ્પો-પ્રોજેક્ટ્સ થકી આવકના સ્ત્રોત ઊભા કરીને આત્મનિર્ભર પંચાયત બનવાની દિશામાં કાર્ય કરવું પડશે. આ પ્રોજેક્ટ્સ સાકાર કરવા માટે પંચાયત મંત્રાલય દ્વારા વિવિધ તકનીકી માર્ગદર્શન ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ કાર્યક્રમનો હેતુ પંચાયતોને આર્થિક રીતે સ્વાવલંબી, નવીન અને વિકાસલક્ષી Continue Reading