સુરત અને નવસારી પાસે આવેલા સુપા નામના ગામમાં શ્રી સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટ ( SVNMT ) સંચાલિત એક આંખની હોસ્પિટલ આવેલી છે. જ્યાં ડો. ભાવિન પટેલ નામના રેટિનાનાં સ્પેશિયલીસ્ટ યુવાન ડોક્ટરે બહું મોટો સેવાયજ્ઞ શરું કર્યો છે. એમને એમના મિત્ર ડો. ભાવિન ભુવાનો સહયોગ મળ્યો અને પછી તો લોકો જોડાતા જ ગયા. આ હોસ્પિટલમાં […]Continue Reading















Recent Comments