IPL 2022: IPL 2022માં 10 ટીમ ભાગ લેવા જઇ રહી છે, જેમાં ગુજરાત ટાઇટન્સનું નામ પણ સામેલ છે. ગત વર્ષે સીવીસી કેપિટલ્સે 5625 કરોડ રૂપિયામાં ગુજરાત ટાઇટન્સની ફ્રેન્ચાઇઝી ખરીદી હતી. સીવીસીએ અદાણી ગ્રુપ અને બીજા દાવેદારોને પછાડતા ટીમને ખરીદી હતી. હવે પોતાની પ્રથમ સીઝનમાં ગુજરાત ટાઇટન્સની ટીમે 15 બ્રાન્ડ સાથે કરાર કર્યો છે. હાર્દિક પંડ્યાની […]Continue Reading














Recent Comments