તમે પણ વધેલા ભાત ફેંકી દો છો? જો હા તો તમારે હવે અમારી આ રેસિપીથી ફેંકવા નહિં પડે. વધેલા ભાતમાંથી મસ્ત રસિયા મુઠિયા તમે બનાવી શકો છો. આ રસિયા મુઠિયા તમે ડિનરમાં ખાઓ છો તો મજ્જા પડી જાય છે. તો જાણી લો કેવી રીતે ઘરે બનાવશો રસિયા મુઠિયા. સામગ્રી 1 બાઉલ રાંધેલો ભાત (બપોરના વધેલા […]Continue Reading














Recent Comments